________________
કર
સુદર રાજાની સુંદર ભાવન
[ પ્રકરણ
મરણ પામવું એ સારૂં, મેટા અજગર, સર્પ વિગેરે હિ ંસક પ્રાણીથી વ્યાપ્ત અને તૃણસમુહથી આચ્છાદિત અંધારા કુવામાં પડી મૃત્યુના ભાગ થઇ પડવું એ પણ સારૂં. એટલુ જ નહિ પણ મેાટી ખાઇએ અને આવર્તાથી વ્યાપ્ત ગડુન જલ સમૂહમાં ડુબી મરવું પણ સારૂં; પરંતુ વિવેકી અને કુલવાન થઇને પોતાના શીલના બ્રશ કરવા એ કદીપણ ઇચ્છવાયાગ્ય નથીજ, અર્થાત્ તે ભાગ્યવાના પાતાના પ્રાણ કરતાં પગુ પેાતાના સદાચારની કિંમત વધારે આંકે છે.
વિવેકી સુંદરરાજાએ આ પ્રસંગે પેાતાના શીલ અને સત્ત્વની સાચી કસોટી કરાવી. ભરચાલનમાં પણ જેના નિર્મલ અંત:કરણપુર કંદપનું વિશ્વમ વિષે કાંઇ અસર કરી શકયું નહિ, આથીજ તેનુ નામ ગ્રંથોમાં મહિષએના હાથે સુવર્ણાક્ષરે કાતરાઈ રહ્યું છે. આવા સદાચારી મનુષ્યનેજ ૬નિયા દક્ષની કેટીમાં મુકે છે.
ये न स्वदन्ति ते दक्षाः कृष्णकेशतमोभरे । बाधके तु सदायात शिरस्थ पलितेन्दुना ॥
વૃદ્ધાવસ્થામાં હમેશાં મસ્તકપર ઉજ્વલ પળીઆપ ચંદ્રના પ્રકાશ વિસ્તૃત થયે છતે તે પ્રકાશની સહાયથી - તાના કર્ત્તવ્યને દેખનારા દુનિયામાં બહેાળા પ્રમાણમાં મળી શકે છે, પરંતુ ભરયાવનમાં મસ્તકપર કાળા કેશરૂપ અંધકારને સમૂહ વિસ્તાર પામ્યા છતાં તે અંધકારમાં પણ સ્વઆચારને દેખનારા યુભાગ્યેજ મળી આવે છે, માટેજ તુઆ સાચા દક્ષ કહી શકાય છે.
દક્ષિરામિણ રાજાને કાટુમ્બિકના ઘરનો ત્યાગ કરતાં એ વિચાર ન આવ્યો કે મહામુશીબતે પ્રાપ્ત થયેલા આવા સુંદર સ્થાનના અને કૈટુમ્બિકના સ્નેહ વિગેરેના હું કેવી રીતે તિરસ્કાર કરૂ અને તિરસ્કાર કરીને નીકળ્યા પછી મારે પગ મુકવાનું સ્થાન પણ કર્યાં મળી શકશે ?
ચાક્કસ છે કે સુજન મનુષ્ચાના સાત્વિક અંત:કરણને એવા વિચારી પણ સ્પર્શ કરતા નથી. તેમેનુ હૃદય તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com