________________
દાદાનુ સક્ષિપ્ત જીવનચરિત્ર.
૧૯
શરીર સેવકાને તેા ખરે આશ્ચર્ય ઉપજાવે. પરંતુ સંસારની સ્થિતિ જાણી, કર્માંબધના સ્થાનેાને વિચારી, નિર્જરાના અભિલાષી થઇ, શરીરની મૂર્છા છેાડી, આત્મશક્તિની જેણે પીછાન કરી છે તેને તપસ્યામાં મૂઝવણ થતી નથી, પર ંતુ તે તે અંશે શારીરિકાદિ મૂર્છાના ધનથી મુક્ત થવાથી અધિકાધિક આનંદ થાય છે. રાજનગરનાં ત્રણે ચામાસામાં શ્રીમને આવી રીતે તપસ્યા, ગુરૂભક્તિ વિગેરેને અપૂર્વ લાભ મળ્યા.
આ અવસરમાં સવત ૧૮૮૦ માં અમદાવાદમાં લુહારની પાળમાં બાર મુનિવરેાનાં ચામાસાં હતાં. અમદાવાદથી વિહાર કરી કાઠિયાવાડ ગયા અને સંવત ૧૮૮૨ નું ચોમાસુ પાલીતાણામાં કર્યું. એ ચામાસામાં સાળ ઉપવાસ કર્યો. ત્યાંથી વિચરતા રાજનગર આવ્યા અને સંવત ૧૮૮૩ નું ચેામાસું રાજનગરમાં કર્યું. એ ચેામાસામાં પણ સેાળ ઉપવાસ કર્યા. સંવત ૧૮૮૪ નું ચામાસુ ખંભાતમાં કર્યું, ત્યાં આઠ ઉપવાસ કર્યો. સંવત ૧૮૮૫ નું ચામાસુ રાજનગરમાં કર્યું. સં. ૧૮૮૬ માં રાધનપુર ચામાસુ કર્યું. ચામાસા પછી કચ્છમાં વિચર્યા ત્યાંની ભદ્રેશ્વર વિગેરે અનેક સ્થળેાની યાત્રા કરી. સં. ૧૮૮૭ અને ૧૮૮૯ માં ભૂજનગરમાં એ ચામાસા કર્યા. ત્યાંથી પાછા વળતાં સં. ૧૮૮૯ માં રાધનપુર ચામાસુ કર્યું. ધનપુરના ચામાસા પછી વિહાર લંબાવ્યેા. ગુજરાતથી નીકળી મરૂધરમાં વિચર્યાં. ત્યાં પંચતીર્થી આદિ અનેક તીર્થાની યાત્રા કરતા અનેક ભવ્ય જીવાને ઉપકાર કરતા મુનિવર્યાં નારસ પહેાંચ્યા અને સંવત ૧૮૯૦ નું ચોમાસુ બનારસમાં કર્યું. મારવાડ અને પૂર્વ દેશમાં જ્યાં શ્રાવકાની વસ્તિ થાડી થેાડી હાવા છતાં નિરતિચાર ચારિત્રનું પાલણ કરતા પદ્મસુંદર નામના મુનિ સાથે ગુરૂ મહારાજ ત્યાં વિચર્યા. બનારસના ચેામાસામાં આયંબીલ ઉપર નવ ઉપવાસને તપ કર્યા. નારસના ચામાસા પછી ત્યાંથી આગળ પૂ દેશમાં વિચરી સમ્મેત શીખરજીની યાત્રા કરી. ત્યાંથી પાછા ફરી સંવત ૧૮૯૧ નું ચામાસુ ક્રીસનગઢમાં કર્યું. ૧૮૯૨ નું ચામાસુ પણ મારવાડમાં પુષ્કરણામાં કર્યું. ત્યાંથી વિચરતા મારવાડ ગુજરાત થઈ ૧૮૯૩નું ચોમાસું જામનગરમાં કર્યું. એ ચામાસામાં અઠ્ઠાઇની તપસ્યા કરી. ૧૮૯૪ માં રાજનગર ૧૮૯૫, ૯૬ કચ્છદેશમાં ભૂજનગરમાં (ભૂજનાં ચાર મામાસાં ૮૭, ૮૮, ૯૫, ૯૬ માં કર્યાં. તેમાં દશ અને ખાર ઉપવાસની તપસ્યા કરી. કયા ચામાસામાં કરી તે જાણવામાં નથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com