________________
૬૪
સુદર રાજાની સુંદર ભાવના.
પ્રકરણ ૬ કે.
પુત્રવિયોગ.
s
[ પ્રકરણ
ઈમ દૈવના પ્રચંડ પ્રહારથી પરાભવ પામેલા રાજા બન્ને બાળકોને લઇ, શ્રીસાર શેઠના બગીચાને છેલ્લા પ્રણામ કરી, બહાર નિકન્યા, પરંતુ આગળ રાજાને રહેવા માટે કાઇ રાજમહેલ તૈયાર ન હતા. રાજમહેલ તા દૂર રહેા, દુર્ભાગ્યના ઉદયે એક પણ શાંતિદાયક સ્થાન રાજાને માટે તૈયાર ન હતું. રાજા માર્ગે ચાલ્યેા પણ આગળ કઇ દિશા તરફ પ્રયાણ કરવું તેની પણ રાજાને સુઝ ન પડી, કારણ કે સર્વ દિશા તેને માટે તા એક સરખીજ હતી. દારિદ્રયસંતાપ અને દુ:સહ રાણીના વિયેાગે દુ:ખી રાજાને પોતાના દુ:ખ કરતાં દીન ખાળકાનું દુ:ખ વિશેષ સાલતું હતું, પણ શૂરવીર રાજાએ તેને કાંઇ પણ નહિ ગણકારતાં દેશાંતરના અનિશ્ચિત માર્ગને આશ્ચય કર્યો. માર્ગે જતાં અરણ્યમાં કેઇ સ્થળે ભાજનના અભાવે કદાર્દિકનુ તા કોઇ સ્થાને પુષ્પ ફલાદિનું ભક્ષણ કરી પોતાની આજીવિકા ચલાવતા હતા. માર્ગમાં કોઇ સ્થળે ગામ આવે તે ગામમાંથી ભિક્ષા માગીને અથવા માર્ગમાં મળતા મુસાફરો પાસેથી ભિક્ષાની યાચના કરીને હારા અને લાખા મનુષ્યનું પોષણ કરનાર રાજા પોતાનું અને પાતાના બાળકોનું દુર ઉત્તર મહામુશીબતે પૂર્ણ કરતા હતા. કોઇ સ્થળે તા ભિક્ષાની યાચના કરતાં ભિક્ષા ન મળે એટલુંજ નહિ, પણ દુર્જન મનુષ્યના મુખમાંથી નિકળતા તિરસ્કારનો અનુભવ કરવાના પણ અવસર આવતા હતા; આવી રીતે સ્થળે સ્થળે દુ:સહ્ય સંકટને અનુભવ કરતા અને તેથીજ કરીને પૂર્વાપાત પોતાનાં પાપકર્મના ૫ શ્રાતાપ કરતા, માર્ગમાં મુશીબતે મળતી ભેાજનાદિ સામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com