________________
ઘટફાટ.
[ પ્રકરણ
સાસુની પરિસ્થિતિ હવે વિષમ થઈ પડી. આવા ધર્માંસંકટના સમયે શી રીતે માગ કાઢવા તેના વિચાર કરતાં તે મુ’ઝાઇ પડ્યાં.
१०
માણેકશાહ શેઠ પણ પાતાની ધર્મ પત્નીના ઉપરાત શબ્દથી દિંગ થઈ ગયા. એ પણ સમજી ગયા, કે અવશ્ય
કઇંક અઘટિત ઘટના બની છે.
માતાના મુખમડળની રેખાએ રેખાએ ભયંકર દુ ભરેલુ' જોઈને, માણેકશાહની માનસિક મૂ`ઝવણના પાર રહ્યો નહિં. માતાને ચરણે પડી એમણે ગળગળા અવાજે કહ્યું.
cr
“ માજી ! જે હૈાય તે સુખેથી કહેા ! આપની આજ્ઞા મસ્તક પર ચઢાવવાને સેવક હાજર છે. ”
માતાની આંખમાંથી દડદડ કરતા અશ્નપ્રવાહ એકધારા વહી રહ્યો. અંતરમાંથી બહાર નીકળવા મથતા અવાજ એમના ગળામાં જ ગુંગળાઈ જઈને ત્યાં જ વિલીન અની ગયા. એક પણ શબ્દ માતાના મુખમાંથી બહાર આવી શકયા નઢુિં.
માતાના ચહેરા પર ઉભરાઇ રહેલ દ વ્યાકુળ હૃદયે નિહાળતા માણેકશાહ શેઠ જડવત્ ઊભા હતા.
હવે જ ખરેખરી તક હાથમાં આવી છે, એ જોઈને લક્ષ્મીવહુએ સમય પર સેાગડી મારવાના નિરધાર કરી લીધા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com