________________
પરિવર્તન.
પ્રકરણ મૂલ્ય સમયને ઉપયોગ ચતુર જેને જનતા ધર્મધ્યાનમાં અને ઘર્મોપદેશનાં શ્રવણમાં કરે છે. આ રીતે એને સમયની સુંદર કરકસર નહિ તે બીજું શું કહેવું?
કાગચ્છના આચાર્ય શ્રી પદ્મનાભ સૂરિને મીઠે કંઠ આજે વહેલી સવારથી જ અહીં ગજવા લાગ્યું હતું.
વકતૃત્વ કળા એ તે જાણે જૈન ધર્મગુરુઓના ઘરની મૂડી જ ગણાય. એ મૂડીને વારસે સાધુસમાજમાં અતિ પ્રાચીનકાળથી ઉત્તરોત્તર ચાલ્યા આવે છે. આજે પણ કે કોઈ મુનિ મહારાજેમાં વકતૃત્વની એ અનેરી કળા પરાકાઠાએ પહેચેલી જોવામાં આવે છે. શ્રોતાવર્ગને એક ઘડીએ ખડખડાટ હસાવીને બીજી જ ઘડીએ રડતા કરી મૂકવાની અજબ શકિત આજે પણ જૈન મુનિ મહારાજેમાં મોજૂદ છે. હાસ્ય,શેક, ગાંભીર્ય, દુઃખ, દર્દ આદિ વિધવિધ લાગણીઓને મુખમંડળ પર અતિ અદ્દભુત રીતે ઊતારવાની અને ખી કળા આજે પણ કઈ કેઈન મુનિઓમાં અસ્તિત્વ ધરાવતી દષ્ટિગોચર થાય છે. આવા સમર્થ મહાત્માઓની વાણી શ્રોતા વગના હૃદય પર અજબ અસર કરે છે, અને ટંકેકીણવત્ તેમાં કોતરાઈ જાય છે. આવી અનેરી શકિત ધરાવનાર મુનિમહારાજેને આજે પણ સમાજ તરફથી “મહાન વકતા.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com