________________
ખીજું]
વીર,માણિભદ્ર,
૧
“ સમય વકતા ” આદિ માનવ ંત વિશેષણાથી બિરદાવીને એમની એ શકિતની ચેાગ્ય કદર કરવામાં આવે છે.
ધર્માચાર્યાની આ તાકાત ખરેખર અલૌકિક હોય છે. જે કાય તાપાતલ્વારાનાં ભીષણુ ખળથી પાર પડી શકતુ નથી, તે કાર્ય ધર્મગુરુઓની વાણીની શકિત વડે એક જ વચનમાં પાર પડી શકે છે. આવાં અનેક ઉદાહરણા આજે પશુ ઈતિહાસપટ ઉપર સુવર્ણાક્ષરે અંકિત છે.
આચાર્ય શ્રી પદ્મનાભસૂરિ પણ આવા એક પ્રથમ પંકિતના વકતા હતા. ઉજ્જિયની નગરીની જનતા આજે એમની વાણીના લાભ લેવા માટે ઘેલીતૂર મની હતી. સમસ્ત વ્યાખ્યાન સદ્ઘિરમાં તલપૂર જેટલી જગા પણ માકી રહેલી જણાતી ન હતી. એક તરફ પુરુષા અને ખીજી બાજુ સ્ત્રીવર્ગથી આખુ મકાન ચિકાર ભરાઇ ગયુ` હતુ`. આગલી હૅરાળમાં રાજ્યના જ્ઞાનપિપાસુ કમ ચારીઓ પણ દૃષ્ટિગોચર થતા હતા.
આચાર્યશ્રીની ખરાખર સન્મુખે શહેરના નગરશેઠ માણેકશાહ શ્રેષ્ઠીએ પેાતાનું સ્થાન લીધું હતું. સૂરિજીની વાક્છટાએ માણેકશાહનાં મન પર અજખ ભૂરકી છાંટી હતી. શક્તિવંત વાણીપ્રવાહ મહાન મનુષ્યાને પણ પેાતાના વેગમાં ઘસડી જાય છે ત્યાં માણેકશાહ સમાન અતિ સુકેામળ અને ભાવનાવાદી માણસનું શું પુછવુ' !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com