________________
બારમું ]
વીર માણિભદ્ર નવનીદ્ધ રીદ્ધ સમૃદ્ધિ દાતા જગતિ નેતા તું સદા, વાંછિત પૂરણ કષ્ટ ચૂરણ સુકવિ કાલે આપદા; હિપિતા માતા તંહિ ત્રાતા નાથસ્વામિ સહેદરા,
શ્રી માણીભદ્ર, છે ૧૬ વિહું ભુવન હીંડે યક્ષ કેડે ફરે સેવા સારતા, પારકી સાધુ અસાધુની હૂં લહે જગની વારતા, જાગતી સુરતી ભવન તાહરી પાય પૂજે સૂરનારા;
શ્રી માણીભદ્ર. મે ૧૭ જે મરમ બાલા લુ બદ્ધ લેલા વિકલ લવતા માનવી, પરવિઘન લેખા તરત રેખા વદે વાણી નવનવી, કલિ કરણ રાતા પટરાતા કુમતિદાતા અનુચરા,
શ્રી માણભદ્ર. ૧૮ વિણ ગુનહરી જન ભંભેરી આલબેલે અણુછતા, કરગ્રહી અસમર છેડે અરિસિવારે વરી વ્યાપતા ઉપગાર કીધે મનન જાણે ગરબી ગુન ગોબરા,
શ્રી માણીભદ્ર / ૧૯ પરગુણ ન બેલે શિષઢલે લુંડી પરે ભમતા ભમે, પર રીખ દેખી દુઃખ અલેખી સાધુ સજનને દમેં; બરબરે બેકડ સાદ બરકે હામિ હર કતિ કરા,
શ્રી માણીભદ્ર છે ૨૦ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com