________________
પૂજન વિધિ 1 પ્રકરણ
કલસ ક્ષેત્રપાલ ભૂપાલ આપજે માગ્યા મુઝને સમરથ સાહેબ જાણ, યાચના કીધી તુઝને કરતલે ગ્રહી ત્રીસુલ કંથ કાપે કટકના;
ઋદ્ધિ સિદ્ધ ઘરઆણ. કેડી પુરે તુઝ મનના મગરવાડા પુરમંડણે અતુલીબલ અશરણું શરણુ રાજ રત્ન પાઠક વિનવે શ્રી માણીભદ્ર જય જય કરણ.
શ્રી માણિભદ્રજીને છંદ
(ક) શ્રી માણિભદ્ર સદા સમરે,
ઉર બીચમું ધ્યાન અખંડ ધરો; જપીયા જય જયકાર કરો,
| ભજીયાં સહુ નિત્ય ભંડાર ભરે. ૧ જે કુશળ કરે નામ જ લીયા,
આનદ કરે દેવ આશ કીયા, સૌભાગ્ય વધે જગ સહસ્સ ગુણે,
દિલ સેવ્ય દે પ્રભુ જશ દુગુણે ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com