________________
૧૦૦
પૂજન વિધિ
[ પ્રકરણ તું વિષમ વાટે ગિરિઘાટે જલધિજલ પૂરે વહે, નડઅનડ સંકટ વિકટ કટૈ આદમી જે સુખ લહે, તુઝ નામ જપતાં કુસલ પેમે પ્રેમસ્યું આવે ધરા,
શ્રી માણીભદ્ર. ૧૧ ખડભૂજા ભયહરખડગ વિષધર પાસ પાણી પીઠાકએ, ખગલ કપાલ માલા ડમક ડમરૂ ડાકએ, કલ લેવિ કરતા ધરણી રમતો વૈરી દમતે આતુરા,
* શ્રી માણીભદ્ર. + ૧૨ પાય ઘમેં ઘુઘર જગ જટધર હાથ ખપર બરતર, બ્રહ્માંડપિંડ પ્રચંડનવખંડ અગનિ જેવે ખડગ ધરે; કૈલાસ સિખરે સમુદ્ર તિરે દિસે દિસંતુ બેચરા;
શ્રી માણીભદ્ર. + ૧૩ . જીમૂત નીલ સમાનરૂપ સરૂપ તાહરૂ કુણ લહે, સુર અસુર માન દેવ દાવ આણું તાહરી સિર હે. તું મંત્રમૂલી યંત્રતંત્ર ચંદ્રમાર વિ શુભકરા,
શ્રી માણીભદ્ર. ૧૪ દીવાણુ તૂહિ અરજગી તૃહિ કાજી અદલ તૂ, તંહિ કિતા તૂહિ મેહતા તૂહિ મીરા પટલ તું; તે ભણી તૂઝને કહું ખેતલ ચિત્તધરી તું સુરવર,
શ્રી માણીભદ્ર. તે ૧૫
ઘરી
છે
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com