________________
૫૬ * મંદિર પ્રવેશ અને શાસ્ત્ર જાતિ, વિદ્યા, રૂપ, કુલ, ધન અને ક્રિયા આદિને ભેદ નથી; કેમ કે એ બધા પ્રભુના જ છે.”૧૯ “તેઓ પ્રભુમાં તન્મય હોય છે. ૨૦ શાંડિલ્ય કહે છે કે “નિન્ય જાતિઓ ગણાય છે ત્યાં સુધીના સહુને પણ, ઉપદેશપરંપરા વડે–બીજા સામાન્ય ધર્મોની પેઠે જ – ભક્તિ કરવાનો અધિકાર છે. ૨૧ આ સૂત્ર ઉપરના ભાષ્યમાં સ્વપ્નેશ્વર કહે છે: “નિન્દ્રિત ચાંડાલ વગેરે જાતિ સુધીના સહુને ભક્તિને અધિકાર છે.૨૨ એવા ભક્તો “કુલેને તથા પૃથ્વીને પાવન કરે છે; તીર્થોને તીર્થ બનાવે છે, કર્મોને સુકર્મ બનાવે છે. એમને જોઈને પિતરો આનંદ પામે છે, દેવો નાચે છે, ને પૃથ્વી સનાથ થાય છે. ૨૩
એવા ભક્તને લીધે કુલ પવિત્ર થાય છે, જનની કૃતાર્થ થાય છે, ને વસુન્ધરા પુણ્યવતી બને છે.”૨૪
ટિપણે ૧. રેગેઝીન “વેદિક હડિયા), પૃ. ૩૨૦.
२. हृदयमेवायतनम् । का स्थितता याज्ञवल्क्य ? हृदयमेव सम्राडिति होवाच । हृदयं वै सम्राट् सर्वेषां भूतानामायतनम् । हृदयं वै सम्राट सर्वेषां भूतानां प्रतिष्ठा । हृदये ह्येव सम्राट् सर्वाणि भूतानि प्रतिष्ठितानि भवन्ति । हृदयं वै सम्राट् परमं ब्रह्म । नैनं हृदयं जहाति सर्वाण्येनं भूतान्यभिक्षरन्ति, देवो भूत्वा देवानप्येति, य एवं विद्वानेतदुपास्ते ।
પૃ. ૪; ૨; ૭. 3. स्त्रीयद्रद्विजबन्धूनां त्रयी न श्रुतिगोचरा ।
इति भारतमाख्यानं मुनिना कृपया कृतम् ॥ भारतव्यपदेशेन ह्याम्नायार्थः प्रदर्शितः ।
દસ્યતે યત્ર ઘર્માદિ સ્ત્રીમિયુત || મા. ૨; ૪; ૨૫, ૨૬. ૪. ડી. એસ. શર્માઃ ધ રેનેસાં ઔફ હિંદુઈઝમ', પૃ. ૨૩-૪. ૫. રાધાકૃષ્ણન: “મહાભારત', પૃ. ૧૯, ૬. એજન, પૃ. ૨૨. ७. संभूताः सर्वसभारास्तस्मित्राजन् महाक्रतो ।
न तत्र पशुघातोऽभूत् स राजैवं स्थितोऽभवत् ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com