________________
કેટલીક ઇતિહાસ કથાઓ
કૂતરાને ખાતર દેવને રથ આવેલા પાછે! ઠેલા છે. હે રાજા, સ્વમાં તમારા જેવે કાઈ નથી. અને તેથી જ આ માનવદેહે અક્ષયલેાકમાં જવાના જે લહાવા કાઈ ને પણ મળ્યા નથી તે તમને મળ્યા છે.’૨૫ આ જ ખરે! હિંદુ ધમ છે ! જે ધમ'માં યુધિષ્ઠરે દી કાળ સાથે રહેલા કૂતરાને સુધ્ધાં સાથે લીધા વિના દેવાના ધામમાં પ્રવેશ કરવાની સાફ ના પાડી, તે જ હિંદુ ધર્મને માતાની પેઠે સ્નેહ અને મમતાથી વળગી રહેલા આપણા ભાઈ એને મૂકીને દેવેાના ધામમાં — દેવાલયામાં, દેવમદિરામાં — પ્રવેશ કરતાં આપણા જીવ કેમ ચાલવે જોઈ એ ?
—
.
નીચ અને દીનહીન લેાકેાને માટે એકલી ફિલસૂફી જે કામ ન કરી શકત, જે કામ મનુસ્મૃતિએ ખેાબા જેટલા લેાકેાને માટે થાડેક અંશે કર્યું" છે, તે જ કામ રામાયણ અને મહાભારતે સ વર્ગોને માટે અગણિત યુગે। સુધી એકસરખુ કર્યું" છે, તે હજુ પણ કરે છે. તેઓ પ્રજાને હિંદુ અનાવવાનું કામ નિત્ય નિર ંતર કરી રહ્યાં છે, કેમ કે તે હિંદુ જીવન અને આચારનાં મૂર્તિમંત આદશ રૂપે છે. સ્મૃતિએ ને સિદ્ધાન્તા એ જીવન અને આચારના ટૂંકામાં ટૂંકા સાર જ આપી શકે છે; છતાં દરેક હિંદુ બાળકનાં આશા ને પ્રયાસ તે તરફ વાળવાં એ આપણું કર્તવ્ય છે.’૨૬
ટિપ્પણા
१. ब्राह्मणान् क्षत्रियान् वैश्यान् शूद्रांश्चैव सहस्रशः । समानयस्व सत्कृत्य सर्वदेशेषु मानवान् ॥ दातव्यमन्नं विधिवत्सत्कृत्य न तु लीलया । सर्वे वर्णा यथा पूर्जा प्राप्नुवन्ति सुसत्कृताः ॥
1
વા. રા.વા. ૨૨; ૨૦૦૨, ૨૪. ૨. ચરર્મસુ ચેડજ્યમાઃ પુષ્ત્રાઃ શિસ્વિનસ્તયા | तेषामपि विशेषेण पूजा कार्या यथाक्रमम् ॥
એજન, ૧૩, ૧૫-૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com