________________
કેટલીક ‘ઇતિહાસ’કથાઓ
૩.
ત્યારે સમય પરસ્પર વિખવાદ અને કલહ કરવાના નહોતા. જોખમ અહારથી ઝઝૂમતું હતું. ખરી જરૂર હતી આધૈવત અને આવના વિસ્તારની. દીદી વિશ્વામિત્રે તે જોયું, તે રામને એ કાર્યની દીક્ષા આપી. તેમણે રામને કહ્યું : · બ્રાહ્મણુ અને ક્ષત્રિય એને એક કાણુ કરે ? અને વિશ્વાસ સપાદન કણ કરે? રાક્ષસેના ભયમાંથી પ્રજાને મુક્ત કાણુ કરે ? રાક્ષસેાને હરાવી તેમને આ કાણુ બનાવે ? વિંધ્યની દક્ષિણે આર્યવર્તીનેા વિસ્તાર કરી હિમાલયથી સાગર સુધીની ધરણીને ધના, પ્રેમના, શાન્તિના છત્ર નીચે એક કાણું કરે ? આય અને અના, વાનર અને રાક્ષસ, સહુ હળીમળીને રહે એવા શુભ દિવસ કાણ લાવે ? એ ચિન્તા મને નિરંતરે થયાં કરે છે. એવા પ્રેમને દિગ્વિજય કરનારે! સમ્રાટ આ ભરતભૂમિમાં ચારે નીપજશે એ સ્વપ્ન મારી આંખ આગળથી ખસતું જ નથી. '
પછી કહે છે: ' હા, સ્વપ્નું સાચુ જરૂર પડશે. આર્યાવ એક અને અખંડ થશે; સત્ર પ્રેમધમ ના વિજય થશે; આય અને અના, વાનર અને રાક્ષસ ભાઈ ભાઈ થઈને રહેશે; દીનદુ: ખીને, દાસદક્ષિતને, સ્ત્રીદ્રતા ઉલ્હાર થશે; અને એ પ્રેમસામ્રાજ્યના મહિમા ભૂમિ પર અમર થઈ જશે.' એ કાર્ય રામે પાર ઉતાર્યું, અને વિશ્વામિત્રનું સ્વપ્નું ખરું પાડયું.
શબરીના ગુરુ મત ંગ ઋષિએ ભવિષ્યવાણી ભાખેલી : રામને મન એવા ભેદભાવ નહીં હેાય. એને જન્મ જ એ ભેદભાવ ભુલાવવા માટે હશે. એને પ્રતાપે આય અને અનાય, શખર અને દાસ, વાનર અને રાક્ષસ સહુ ભેદભાવ ભૂલી એક થવાના છે. પતિતા અને તજાયેલાંના એને હાથે ઉદ્ધાર થવાના છે. ભારતવર્ષના ઉત્તર છેડાથી દક્ષિણ છેડ! સુધી પ્રેમની પતાકા ફરકવાની છે,' એ આશા પણુ રામે સાચી પાડી.
શખરી અના; તેને રામે માતા સમાન ગણી, તે શબરીના પ્રાણુસન્યાસ વખતે તેના દેહને પેાતાને હાથે અગ્નિસંસ્કાર કર્યો. સુગ્રીવ, અ ંગદ અને હનુમાન વાનર. સુગ્રીવ સાથે રામે મિત્રતા બાંધી, ને તેને રાજ્ય મેળવી આપ્યું. હનુમાન તે! રામને સેવક બન્યા. તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com