________________
કેટલીક ‘ઇતિહાસ કથાઓ
'
―
હવે ‘ઇતિહાસ ' નામે ઓળખાતાં આપણાં મહાકાવ્યો રામાયણ અને મહાભારત — માંનાં કેટલાંક દૃષ્ટાન્તા પર સહેજ નજર કરવા જેવી છે. દશરથ રાજાએ જે અશ્વમેધ યજ્ઞ કર્યો તેમાં જુદા જુદા દેશેામાંથી હજારે। માણસને ખેાલાવી તેમને સત્કાર કરવામાં આવ્યા હતા; અને તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર એ સહુ સામેલ હતા. સેવકાને આજ્ઞા આપવામાં આવી હતી કે ‘સજ્ વર્ણોની સારી રીતે પૂજા થાય, તેમને સારે। સત્કાર થાય, એવી રીતે વજો. તેમને જમવાનું માનપૂર્વક પીરસો, અનાદરથી ન પીરસશે.' ૧
6
વળી જે શિલ્પીઓએ યજ્ઞની રચનામાં એકાગ્રતાથી કામ કર્યુ છે તેમની પણ યથાક્રમે ખાસ પૂજા કરો. '૨ પછીના કાઈ ગ્રન્થે સૂત'ને અસ્પૃશ્યમાં ગણાવ્યાં છે, પણ રામાયણમાં સૂત સુમન્ત્ર તે અસ્પૃશ્ય નથી, એટલું જ નહી પણ તે રથ હાંકવાના કામની સાથે મન્ત્રીનુ પણ કામ કરે છે.
"
--
'
ઇક્ષ્વાકુ વંશના રાજા ત્રિશંકુને યજ્ઞ કરીને જીવતેજીવત સ્વગે જવાની ઇચ્છા થઈ. ગુરુ વસિષ્ઠે કહ્યું : અશકય. મૂઆ વિના સ્વગે` કેમ જવાય ?' રાજા વસિષ્ટના સે। પુત્ર પાસે ગયેા. તેમણે ક્રોધથી રાજાને શાપ આપ્યા કે ‘તું ચંડાલ થશે.' રાત પૂરી થતાં રાજાનું મેઢુ કદરૂપું થઈ ગયું. ભૂરાં વસ્ત્ર, ભૂરી ચામડી, ખરી પડેલા વાળ, ચિતાની ભસ્મ શરીરે લગાડેલી, સ્મશાનમાં ઊગતાં ફૂલની માળા પહેરેલી, ને લેાઢાનાં ઘરેણાં~એવી રાજાની આકૃતિ થઈ ગઈ. તેનું આ ભયાનક ચડાલરૂપ જોઈ મત્રીએ તે શહેરી ભાગી ગયા. આ આખી કથામાં, તે ‘ અસ્પૃશ્ય’ હતા એવું કયાંયે કહ્યું નથી. રાજા દિવસરાત મનમાં બળવા લાગ્યા. ચંડાલેંપણું એના કાઈ પાપને લીધે આવ્યું નહેતું. એણે સ તા યોા કર્યાં હતા. તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com