________________
જન્મ અને આચાર १४. गोरक्षकान् वाणिजकांस्तथा कारुकुशीलवान् । प्रेष्यान् वाधुषिकांश्चैव विप्रान् श्यद्रवदाचरेत् ॥
बोधायनस्मृति ५; १. બ્રાહ્મણ વર્ણમાં જન્મેલા કેટલાયે માણસે અનાચારને લીધે કેવી અધોગતિએ પહોંચ્યા હતા તે બતાવનારી લાંબી યાદી મનુસ્મૃતિમાં આપી છે. બ્રાહ્મણને મહિમા હિંદુ ધર્મશાસ્ત્રમાં ઘણે ચાય છે. પણ તે સાચા સુશીલ બ્રાહ્મણને. કેવળ જન્મથી બ્રાહ્મણ હોય ને સદાચારી ન હોય તેમના પ્રત્યે ઘણા દર્શાવવા “જાતિબ્રાહ્મણ”, “બ્રહ્મબન્ધ” વગેરે શબ્દો શાસ્ત્રકારોએ જ વાપર્યા છે. દેશમાં જમાને જમાને સાચા બ્રાહ્મણ” પણ અનેક થયા; તેમને લીધે હિંદુ ધર્મ ટક્યો છે ને શેળે છે. १५. पूर्व व्रतं ग्रहीत्वा तु नाचरेत्काममोहितः । जीवन् भवति चाण्डालो मृतः श्वा चाभिजायते ॥
छागलेयस्मृति १६. सद्यः पतति मासेन लाक्षया लवणेन च ।
त्र्यहेण श्वद्रो भवति ब्राह्मणः क्षीरविक्रयात् ॥ मत्स्यमांसे सदा लुब्धो विप्रो निषाद उच्यते । वापीकृपतडागानामारामस्य सरःसु च । , निःशंक रोधकश्चैव स विप्रो म्लेच्छ उच्यते ॥ क्रियाहीनश्च मूर्खश्च सर्वधर्मविवर्जितः ।। निर्दयः सर्वभूतेषु विप्रश्चाण्डाल उच्यते ॥ .
____ अत्रि. २१, ३८०, ३८२-३. १७. अश्रोत्रिया अननुवाक्या अनमयो वा शूद्रसधर्माणो भवन्ति । वसिष्ठधर्मसूत्र ३.
१८. सुतसंहिता. शातातप. अनुशासनपर्व. १४. पुनर्वच्मि निबोधध्वं समासान्न तु विस्तरात् । संसिद्धिं यान्ति मनुजा -जातिकर्मसमुच्चयात् ॥
- भ. पु. १, ४६; २. २०. शुचिरुत्कृष्टशुश्रूषुर्मूदुवागनहंकृतः ।
ब्राह्मणाद्याश्रयो नित्यमुत्कृष्टां जातिमश्नुते ॥ मनु. ९, ३३५..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com