________________
ઉપહાર
છીએ. સાપણને લાગે છે કે આપણા સમાજ ડામાડૅાળ સ્થિતિમાં પડયો છે. ઘણી ઘીચ ઝાડી એવી જામી ગઈ છે જે સુકાઈ કે સડી ગઈ છે ને તેથી જેની સફાઈ થવાની જરૂર છે. હિંદુ આચારવિચારના નેતાઓનાં મનની પાકી ખાતરી થઈ છે કે આજના જમાનામાં હિંદુ ધર્માંના મૂળભૂત સિદ્ધાન્તા જતા કરવાની જરૂર નથી, પણુ વધારે જટિલ અને ગતિમાન એવી સમાજવ્યવસ્થાની ખાસ જરૂરિયાત જોઈ ને તે પ્રમાણે તે સિદ્ધાન્તાનું નવેસર પ્રતિપાદન કરવાની જરૂર છે. આવે! પ્રયાસ એ હિંદુ ધર્મના ઇતિહાસમાં પૂર્વે અનેક વેળા થઈ ચૂકેલી એવી ક્રિયાનું જ પુનરાવન થશે. એવી પુનટનાનું કામ આજે ચાલી રહ્યું છે. ઝાડનાં મૂળ જ્યારે ઊંડાં હેાય ત્યારે તેનેા વિકાસ ધીમેા હોય છે. પણુ જેએ અંધકારમાં એક ઝીણી જ્યાત પશુ પ્રગટાવશે તેએ આખા આકાશને ઝગઝગાટ કરવામાં મદદ કરશે. ’૧૪
6
એવા પ્રકાશ આપણાં અંતરમાં થાય તે માટે આપણે પ્રભુને આપણા એક પ્રાચીન ભક્તના શબ્દોમાં વિનતિ કરીએ કે તું સૂર્યદેવની પેઠે તારા તેજ વડે અમારાં હૃદયરૂપી આકાશમાં તારા જરાક તા ઉય થવા દે
दिननाथ इव स्वतेजसा हृदयव्योम्नि मनागुदेहि नः ।
૧૫
એસ.
ટિપ્પણી
૧. અન્ય તયુને * ધાનેસાર્યાં દ્વારેડરે ।
अन्ये कलियुगे नृणां युगह्रासानुरूपतः । मनु. १ ८५. २. भूर्यासो धर्मवक्तार उत्पन्ना भाविनस्तथा । वृद्धयाज्ञवल्क्य 3. प्रतिकाल प्रमाणानि भिद्यन्ते कालवैभवात् ।
प्रतिदेश च भिद्यन्ते तत्पश्येद् बहुसम्मतिम् ॥
રાંસ્કૃતિ ૨; ૨૨.
"
કુદરતમાં જે નવસર્જન થાય છે તેનેા દાખલે આપીને કહ્યુ છે જેમ ચામાસામાં વરસાદથી જાતજાતનાં અનેક જીવજંતુઓ ને સ્થાવર વસ્તુ પેદા થાય છે, તેવી જ રીતે યુગે યુગે નવા નવા ધમે ઉત્પન્ન થાય છે. મ~૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com