________________
હિંદુ સમાજની પ્રતિજ્ઞા
૩૧૩
ઔધના રાજા સાહેબે પણ સ્વચ્છતાની માઁદા રાખીને હરિજનાને મન્દિરપ્રવેશની છૂટ આપી.
આ ઉપરાંત, લેાકેાની ઇચ્છાથી તે તેમના પ્રયત્નેાને લીધે, આખા દેશમાં જુદે જુદે ડેકાણે કેટલાંયે મન્દિરા રિજા માટે ખુલ્લાં મુકાયેલાં જાહેર થયાં હતાં. એકલા મુંબઈ શહેરમાં જ એવાં મન્દિરા સારી સંખ્યામાં હતાં. ૧૯૩૩ના નવેમ્બરથી ૧૯૩૪ના જુલાઈની આખર સુધી ગાંધીજીએ જે હરજન યાત્રા કરી તેમાં તેમની સાથે ફરવાનું સદ્ભાગ્ય મને મળેલું. એ યાત્રા દરમ્યાન જુદા જુદા પ્રાન્તામાં કેટલાંયે મન્દિરા તેના સંચાલકાએ સ્વેચ્છાએ હરિજને માટે ખુલ્લાં જાહેર કરેલાં, અને એને પ્રસંગેાએ સામાન્ય જનતાએ ઘણી મેાટી સંખ્યામાં સહ હાજરી આપેલી. અસ્પૃશ્યતાનિવારણુની તરફેણમાં લાકમતને જુવાળ કુવા ઊલટલે તેનું દર્શન તે વેળા થવા પામ્યું હતું.
૧૯૩૩ના ફેબ્રુઆરી માસમાં ગાંધીજી ચરવડા જેલમાં હતા તે દરમ્યાન - દેશના સુપ્રસિદ્ધ વિદ્વાનેામાંથી કેટલાકે અસ્પૃશ્યતા વિષેને પાતાને અભિપ્રાય લખીને ગાંધીજીને આપ્યા હતા. તે આખા . નીચે ઉતાર્યો છેઃ
·
હિંદુ ધર્મશાસ્ત્રોમાં ત્રણ જાતના
અસ્પૃશ્યા ” ના ઉલ્લેખ છેઃ ૧. જન્મને લીધે અસ્પૃશ્ય ગણાતા માણસ; દા. ત. શૂદ્ર પિતાને બ્રાહ્મણ માતાની સતતિ.
ર. પચમહાપાત કરનાર, અથવા હિંદુ ધર્મ” હીન ગણેલાં મુહ કુક્રમે કરનાર, માણસે.
cr
૩. અભડાયેલા હોય તેવી સ્થિતિના માણસેા.
અત્યારે જે નૃતિઓને અસ્પૃશ્ય ગણવામાં આવે છે તેમાંની કાઈ ઉપરના પહેલા વમાં આવે છે એમ બતાવનારા કરો. પુરાવા નથી. તેથી અસ્પૃશ્યતા ને બહિષ્કાર વિષેના જે નિયમા પહેલી ક્લુમને અંગે ગણાવ્યા છે તે આજની નતિઓને લાગુ પડતા નથી. માની લો કે આમાંની કોઈ જાતિખાને પહેલા વર્ગમાં મૂકી શકાય, તે તેઓ સ્વચ્છ રહેણી, રોવ અથવા વૈષ્ણવ સંપ્રદાયની દીક્ષા, વગેરે દ્વારા થઈ શકે છે, અને ચાતુર્થાંને મળતા સહક ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
-
• અસ્પૃશ્યતામાંથી મુક્ત અધિકાર ભેાગવી શકે છે
www.umaragyanbhandar.com