________________
બીજા સાધુસતા
પ
P
6
- સંત જીવણુદાસજી ગાંડળથી ત્રણ ગાઉ પર આવેલા, ધેાધાવદર નામે ગામના ચમાર હતા. તે ચમારના જ ધંધા કરતા, ને ધરબારી હતા. એમણે મધુરભક્તિના રસમાં • દાસી જીવણુ તે નામે જ ભજતા લખ્યાં છે. સંખ્યાને હિંસામે, વ્યાપકતાને હિંસાખે, અને લેાકપ્રિયતાને હિસાબે સહુથી પ્રથમનું સ્થાન “ દાસી જીવણુ ’’નાં પદે ભાગવે છે. એની વાણીથી મુક્ત એક નાનું નેસડું પણ નહી. હાય. ગિર, ખરડા કે ઠાંગા ડુંગરના માલધારીઓના માઝમ રાત્રિઓના એકતારાને તારે તારે દાસી જીવણુ ’નાં ડેલાવણુ ભજને વધુમાં વધુ મીઠાશથી ગવાતાં હોય છે. સેારઠનાં ભજનપ્રેમીએ “દાસી જીવણુ ”ની વાણીને “ આઈ મીરાં’’ની કવિતાના જેટલી જ પ્રસન્નતાથી સેવે છે. • .. સૂએલાં ઢારને ચીરી, ચામડાં ઉતારીને ધાવા-રગવાના ધંધા કરનાર આ પુરુષે કવિતાની સાથે હૃદયવીણાના તારને જે સંવાદ સાધ્યા તે આપણા સહુને પૂજા અને છે —— વધુ વંદનીય એટલા માટે . અને છે કે એક અસ્પૃશ્ય તરીકે એમને આ ભક્તિજીવનમાં અનેક સતાવણીએના ભાગ બનવું પડયું હતું.’૩ર
શ્રી રામકૃષ્ણ પરમહંસને ઉપદેશ અને તેમનું આચરણ અસ્પૃશ્યતાની વિરુદ્ધ હતાં; અને સ્વામી વિવેકાનંદે અસ્પૃશ્યતા તથા ઊંચનીચભાવની વિરુદ્ધ ચાબખા જેવા શબ્દોમાં ઉપદેશ આપ્યા છે. ભક્તકવિ રવીન્દ્રનાથ ઠાકુરે તેમના એક કાવ્યમાં આપણા દેશને ઉદ્દેાધન કરતાં લખ્યું છે :
"
હે મુજ દુર્ભાગી દેશ, જેએનુ તેં અપમાન કર્યુ છે તેમના જેવું જ અપમાન તારે વેઠવું પડશે. મનુષ્યના અધિકારથી તે જેમને વંચિત રાખ્યા છે, જેમને સામે ઊભા રાખ્યા છે છતાં ખેાળામાં સ્થાન દીધું નથી, તેમના બધાના જેવું જ અપમાન તારે વેઠવું પડશે. મનુષ્યના સ્પર્શીને રાજ રાજ દૂર રાખીરાખીને તે માનવના પ્રાણમાં વસતા ઠાકારની ધૃણા કરી છે. વિધાતાના રૌદ્રરાથી દુષ્કાળને આંગણે બેસી તારે બધાની સાથે વહેંચીને અન્નપાન ખાવાં પડશે. તે બધાના જેવું જ અપમાન તારે વેઠવું પડશે.
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com