________________
બીજા સાધુસતા
માણુસા હતા. સતનામી’. નામે ઓળખાતા અનેક સંપ્રદાય થઈ ગયા છે. તેમાંના એકના સ્થાપક ધાસીદાસ મેાચી હતા. ૧૮મી સદીના પૂર્વી માં થઈ ગયેલા પ્રાણનાથ નામના સંત કાઠિયાવાડમાં જન્મેલા, ને ઘણા પ્રાન્તમાં ફરેલા. તેમનાં ભજન હિંદી, ઉર્દૂ, ગુજરાતી ને સિધી ભાષાઓમાં છે. એમના મામાં જાતિ, સંપ્રદાય વગેરેને ભેદભાવ નડેાતા. હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી સહુને એમાં પ્રવેશની સરખી છૂટ હતી. તે માંસ, મદિરા ને જાતિભેદના કટ્ટા વિરાધી હતા. બાવરી સાહેબા નામની દિલ્હીની એક કુલીન મહિલા ભક્ત હતી, તેની પરપરામાં યારી સાહેબ થયા તે જાતે મુસલમાન હતા. તેમના શિષ્યેામાં હિંદુ મુસલમાન અને હતા. આ કાઈ જુદા સંપ્રદાય નહેાતો. યારી સાહેબે હિર ને અલ્લા બને નામથી શ્વિરની સ્તુતિ કરી છે. ભગવતસિક નામના એક કૃષ્ણભક્ત ૧૮મી સદીમાં થયા, તે કહે છે ઃ હું નથી હિંદુ, નથી તુરક, નથી જૈન, નથી અંગ્રેજ.’૨૬ દક્ષિણમાં ગેાદાવરીને કાંઠે કનકાવતી નામની નગરીમાં રામદાસ નામના એક ચમાર ભક્ત થઈ ગયા. તેણે કેવળ હૃદયની ભાવના વડે ભક્તિ કરીને શ્રીહરિના સાક્ષાત્કાર કર્યાં હતા એમ કહેવાય છે.
"
"
6
મધ્યકાલીન વૈષ્ણવ ભક્તામાં કેટલાયે મુસલમાન પશુ હતા. તે જાતે મુસલમાન રહેવા છતાં વૈષ્ણવ ભક્ત બનેલા. તેમનાં ભક્તિકાવ્યેામાં તેમનાં નામ ન આપ્યાં હોય, તે। તે ક્રાઈમુસલમાને લખેલાં છે. એવા ખ્યાલ સરખા ન આવે. અબદુલરહીમ ખાનખાના નામના ભક્તે ગાયું ઃ રહીમે પેાતાના ચિત્તને એવું ચતુર ચકાર બનાવ્યું છે કે તે રાતિદવસ કૃષ્ણચંદ્રને વિષે જ લાગેલું રહે છે.’૨૭ ભક્ત રસખાનનું નામ પાછળ ( પૃ. ૧૪૦ ) આવી ગયું છે. તેમણે ગાયુંઃ માણુસને અવતાર આવવાના હેય તેા, રસખાન કહે છે કે, ગાકુળ ગામની ગેાવાળણી થઈ તે વ્રજમાં વસવાનું મળે એમ હું ઇચ્છું છું.' ૨૮ દરિયા સાહેબ ( મારવાડવાળા) કહે છેઃ હે રામ ! હું પીજારા છું તેાયે તમારે છું. હું અધમ છું, હલકી જાત છું, મતિહીન છું, પણ તમે
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com