________________
બીજા સાધુસા
२९७
• રામાનંદે તેને છાતી સરસેા ચાંપ્યા; તેના ઉપર પ્રેમ વરસાવ્યેા. રવિદાસના પ્રાણરૂપી 'જવનમાં જાણે ગીતરૂપી વસન્તાનિલ વહેવા લાગ્યા.
• એ ગીતા ચિંતેાડની રાણી ઝાલીને કાને પહોંચ્યાં. તેનું મન ઉદાસ બની ગયું. ધરકામ કરતાં કરતાં ઘણી વાર તેની આંખમાંથી આંસુ પડવા લાગ્યાં. તેનું માન ક્રાણુ જાણે કાં તણાઈ ગયું. રવિદાસ ચમારની પાસે એ રાજરાણીએ હરિપ્રેમની દીક્ષા લીધી. * રાજકુળના વૃદ્ધ પુરાહિત સ્મૃતિશિરે મણિએ કહ્યું : “ ષિ, મહારાણી, ધિક્ જાતના અન્ત્યજ રવિદાસ રસ્તે રસ્તે ભટકે છે, ધૂળ વાળે છે, તેને તમે ગુરુ કહીને પ્રણામ કર્યાં ! તમારા આ રાજ્યમાં બ્રાહ્મણનું માન શું રહ્યું ?
39
A
"
66
રાણીએ કહ્યું : મહારાજ ! તા સાંભળેા. તમે રાતવિસ આચારની હજારા ગાંઠી તાણીતાણીને આંધ્યાં કરા છે, પણ તેમાંથી પ્રેમનું સાદું કયારે પડી ગયું તેની ખબર તમને પડી નહીં. મારા ધૂળભર્યાં ગુરુને એ ધૂળમાંથી જડયું છે. મહારાજ! તમે ભલે અંહીન બંધનેાના ગવથી અક્કડ બનીને બેસી રહેા. હું તેા સેાનાની ભૂખી છું, એટલે મેં ધૂળનું એ દાન માથે ચડાવી લીધું.”
9
"
ખીર રૈદાસના સમકાલીન હતા. તેમને . ધંધા વણકરના હતા. તેમણે એક પદમાં કહ્યું છે : · હે ગુણહીન લેાકેા ! સંતની જાત ન પૂછશે. સાધુ તે જાતે બ્રાહ્મણ હાય, ક્ષત્રિય હાય, વાણિયા `હાય, ગમે તે હોય.’૧૦
*
રાજરાણી મીરાં, રાણી રૂપકુંવરી, રાજા પીપાજી, તુલસીદાસ, સદના કસાઈ વગેરે . આના દાખલા છે. ‘ભક્તમાલ'ના કર્તા નાભાજી અન્ત્યજ ગણાતી જાતિના હતા. દીન હીન અધમ ગણાતાં અનેકને પ્રભુએ તાર્યાં. તેના દાખલા તુલસીદાસે આપ્યા છે. તેમ કરતાં પ્રભુએ કુલ અને જાતિને વિચાર કર્યાં નહાતા (નન્હેં કુરુ ગતિ ત્રિવારી). થાડાક દાખલા ગણાવીને પછી કહે છેઃ 'તમે જેમની વિપત્તિ દૂર
* મૂળ બંગાળી પરથી અધ્યાપક નગીનદાસ પારેખે કરી આપેલા અનુવાદ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com