________________
વેદકાળ પાસે જવું નહીં; તેમ જ દિશાઓને છેડે જવું નહીં. ત્યાં જતાં રખેને પાપને – મૃત્યુને ભેટ થઈ જાય.'૧૭ અહીં કઈ જાતિઓને ઉલ્લેખ નથી. શંકરાચાર્ય તેમના ભાષ્યમાં કહે છે: “વૈદિક જ્ઞાનવાળા લેકે જેમાં રહેતા હોય તેવા પ્રદેશને દિશા શબ્દમાં સમાવેશ થાય છે. વેદજ્ઞાનનો વિરોધ કરનારા લોકે જ્યાં રહેતા હોય તે પ્રદેશને દિશાઓનો છેડે કહેવાય.”૧૮ કોણે કહે છે કે આ વર્ણન પ્લેચ્છ જેવા લકે – જેમને શતપથ બ્રાહ્મણમાં ઉલ્લેખ છે૧૯ –લાગુ પડે છે, ચાંડાલને નહીં; કેમ કે ચાંડાલને ભલે વેદ ભણવાને અધિકાર ન હોય, તેઓ વેદના વિરોધી તો નથી જ, તેમ તેઓ આર્ય પ્રદેશની બહાર પણ રહેતા નથી. “તેથી, વેદકાળમાં અસ્પૃશ્યતા હતી એમ પુરવાર કરવામાં આ વચનથી મદદ મળતી નથી. ૨૦ વળી આ વચનને અર્થે કરવામાં રામાનુજે તો “દિશામતઃએ શબ્દને “સ્વેચ્છદેશ” અને “અંત્યજન” એટલે “સ્વેચ્છ” એવો સ્પષ્ટ અર્થ કર્યો છે, તે પણ આ વિચારને ટેકો આપે છે.
ટિપણે ૧. જુઓ મહામહોપાધ્યાય પાંડુરંગ વામન કાણેઃ “એ હિસ્ટરી ઓફ ધર્મશાસ્ત્ર', વૈ. ૨, પાર્ટ ૧, પ્રકરણ ૨ તથા ૪. મહામહોપાધ્યાય શ્રીધરશાસ્ત્રી પાઠક: “અસ્પૃશ્યતેચા શાસ્ત્રાર્થ” (મરાઠી), ભાગ ૩, ૪. કનૈયાલાલ મુનશી : “અખંડ હિંદુસ્તાન', પૃ. ૩૧૦–૩૩૭.
૨. યુવા સૂચૂનું ઘર્થ વમવત . ૨; ૨૪; . (ઇન્દ્રદેવે દસ્યુએને મારી આર્ય વર્ણનું રક્ષણ કર્યું.)
યો રાસ રમવાં ગુહાવિ: | ઋ. ૨; ૨૨; ૪. (જેણે દાસ વર્ણને હરાવી તેને ગુફામાં ધકેલી દીધો.)
રવી. નૃપેન્દ્રકુમાર દત્તઃ “આર્યનાઈઝેશન ઓફ ઈન્ડિયા', પૃ. ૧૧૨. જી. એચ. મીસ : “ધર્મ એંડ સેસાયટી' (૧૯૩૫), પૃ. ૧૧૧.
૩. ૩મી વજિ: પુષ હત્યા ધ્વારિષી કામ . ૨; ૨૦૧; ૬. | (સામર્થ્યવાન એવા ઋષિ અગત્યે બંને વર્ણોને ઉત્કર્ષ કર્યો, ને દેવલોકમાં ખરેખરા આશીર્વાદ મેળવ્યા.).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com