________________
૪૦
હિમવેશ અને શાસ્ત્ર
રહ્યો. ‘તેને પાટલા નાંખીને જમવા મેલાવ્યા, ત્યારે તે વેરાગી પાણી છાંટીને ખેડે. ત્યારે તે ખાઈ એ પૂછ્યું જે “ આ પવિત્ર ચાકામાં પાણી છાંટીને એડા, તે તમે અંતરમાં ચેાકેા દીધા છે? ” પછી તે વેરાગીએ પૂછ્યું જે “તમે અંતરમાં ચેાકાનું કહ્યું તે સમજાણું નહીં. એ તે શું કહ્યું?” તે ખાઈ મેલ્યાં જે “ અમારે અન્ય પુરુષ સાથે વાતુ કરવાની મહારાજની આજ્ઞા નથી. બહાર મારા સસરા બેઠા છે તેમને પૂછજો. તે તમને કહેશે.” તે વેરાગીએ જમીને એ સત્સ`ગીને પૂછ્યું જે “હું પાણી છાંટીને જમવા બેઠા ત્યારે માંહી ખાઈ એ કહ્યું જે અંતરમાં પાણી છાંટયા વિના બહાર પાણી છાંટવા કરે! પણ કાંઈ નહીં. તે એ તે શું સમજવું?’ સસરા ખેાલ્યા જે પ્રગટ ભગવાનને આશ્રય કરીને, શુદ્ધ અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય પાળીને, દેહાદિકને વિષે અહમમત્વના ત્યાગ કરીને, શુદ્ધ નિર્વાસનિક થાશે! ત્યારે જ મેાક્ષ થાશે. તે વિના તેા ઉપરથી પાણી છાંટવા જેવું છે.’૩૬
સહજાનંદ સ્વામીનું પેાતાનું વન, તેમના કહ્યા પ્રમાણે, વર્ણભિમાનથી મુક્ત હતું. કાઈ ને અડવામાં કે ક્રાઈના હાથનું ખાવાપીવામાં એમને કદી સકાય નહોતા લાગતા, એ જાણીતી વાત છે. એમના સંપ્રદાયમાં એક વાસુદેવ બ્રહ્મચારી હતા. તે અતિશય મરજાદી હતા. સહજાનંદ સ્વામીને એમની આભડછેટ પસંદ પડી નહી એમના અનુયાયીઓમાં તા ઢેડ, મેાચી, કાળી, કાઠી, સુતાર વગેરે અનેક અસંસ્કારી ગણાતી જાતા જ મેટા પ્રમાણમાં હતી. સહજાનંદ સ્વામીને એમનામાં જ વારવા ફરવું પડે, એમને ત્યાં ઊતરવું પડે, એમનું અન્ન ખાવું પડે. એમણે છેવટે બ્રહ્મચારીને પૂછ્યું કે ' તમને મારામાં વિશ્વાસ છે?' બ્રહ્મચારી કહેઃ ' હા.' સહજાનંદ સ્વામીએ કહ્યું : ' ત્યારે જાએ, તમને કહું છું કે તમે ઢેડના હાથનું ખાશે। તેયે તમારું કલ્યાણ થશે.' બ્રહ્મચારીએ પૂછ્યું : ‘જરૂર?' સહજાનંદ સ્વામીએ કહ્યું : ‘ જરૂર. ’બ્રહ્મચારી નિઃશંક થયા, અને ભેાજનપક્તિના એડ્ડા ચાકામાં
ફરવા
"
લાગ્યા ને કહેવા લાગ્યા કે હું હવે ઢેડના હાથનું ખાઉં તેાયે ડર નથી. ૩૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com