________________
२२०
સદ્દિશ્મવેશ અને શાસ્ત્ર
જાતિ, નાત અને વર્ષોંનું નામ સરખું આ સમાનતાના વાતાવરણમાં લેવાતું નહીં. પ્રેમના આનંદમાં, પ્રભુસેવાના પરમ સુખમાં, ભક્તિના સ્તંભની આસપાસના નૃત્યમાં — સહુનાં મનમાં એક જ જ્યેાત જલતી હતી; તેએ એકસાથે બેસીને, એક જ પત્રાવળીમાં જમતાં, એક જ કૂવાનું પાણી પીતાં, એક જ ચન્દ્રભાગા કે કૃષ્ણા કે ગેાદાવરી કે બાણુગંગાનું પાણી પીતાં, એક જ રેતી પર સૂઈ રહેતાં, ને એક જ ઉષાને અજવાળે ઊઠતાં. લાગલાગઢ પાંચ સૈકા સુધી મહારાષ્ટ્ર સૌથી ઉદાત્ત ને સૌથી સાચી એવી લાકશાહી — અર્થાત ભક્તિની લાકશાહી —નું નિવાસસ્થાન હતું.'૮૨
"
તેથી જ રામદાસ સ્વામીએ એ ભૂમિને ગૌરવપૂર્ણાંક આનંદવનભુવન' એ નામ આપ્યું છે. આજે પણ ત્યાં એ ભક્તોના નામના જયધ્વનિ કાને પડે છેઃ
નિવૃત્તિ જ્ઞાનદેવ પાન સુક્તાબાઈ એક્નાથ નામદેવ તુકારામ.
ટિપ્પણી
૧. મહાદેવ ગાવિન્દ રાનડે : ૮ રાઈઝ ઔફ ધી મરાઠા પાવર ’, પૃ. ૯, ૧૦.
૨. સંસ્કૃત ગ્રંથતે તે મહારી । મા માતાં ગય નળીવી जे पाविजे संस्कृत अर्थे । तोचि लाभे प्राकृर्ते । तरी न मनावया येथे । विषमची तें कायी ॥
संस्कृत वाणी देवें केली । प्राकृत काय चोरापासोनि झाली । असोतु या अभिमानभुली । वृथा बोलीं काय काज ॥
૬. મા. ૨; ૨૨૩, ૨૨૧, ૨૨૬. ૩. રામચંદ્ર દત્તાત્રેય રાનડે : · મિસ્ટીસીઝમ ઇન મહારાષ્ટ્ર : પૃ. ૨૮. ૪. લક્ષ્મણ રામચંદ્ર પાંગારકર : ‘મરાઠી વાચાચા ઇતિહાસ ’, ખંડ પહિલા, પૃ. ૪૨૫ પર આપેલું ભાવેનુ અવતરણ.
૫. ગાતિ∞ાવે પછી હિહીં નિરા∞ીં ! नामदेवकृत ज्ञानेश्वरचरित ६. अनन्यभक्तीनें अनुसरावें । तीव्र अनुतापें करावें भजन । गो वर आणि श्वान वेदोनियां ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com