________________
મહિશ્મવેશ અને સાથે
"
સતાને વિષે એકનાથના મનમાં એટલે બધા આદર હતા કે તેમણે લખ્યું છે: ‘હું સતાને ઘેર કૂતરા થઈશ.’૭૧ કહે છે : ‘ અમે બ્રહ્મપુરીના બ્રાહ્મણ છીએ. અમારાં જાતિકુળ કંઈ જેવાંતેવાં નથી. અમને સેાવળા આવળાના ખાધ નથી. અમે ક્યાંયે આભડછેટ પાળતા નથી. જે કાઈ અમારા કુટુંબી થાય છે તેને જાતિકૂળના ભેદ રહેતા નથી. એકનાથ કહે છે કે જ્ઞાનની દશામાં જાતિ ને કુળના સબન્ધા તૂટી જાય છે. '૦૨ એકનાથી ભાગવતમાં કહ્યું છે જેને દેહનું અભિમાન નથી તે દેહના વર્ષોંને હાથમાં ઝાલતા નથી. તે જ પ્રમાણે નાની ભક્ત કદી આશ્રમનું પણ અભિમાન રાખતા નથી.’૭૩ ૮ વર્ષોમાં અગ્રણી ગણાતા બ્રાહ્મણ ભલે હોય પણ તે જો હરિચરણથી વિમુખ હાય, તેા તેના કરતાં પ્રેમળ તે ભક્ત એવા ચ શ્રેષ્ઠ જ છે. ૭૪ ભગવાન કહે છે : • ભક્ત જાતના શ્વપાક હાય તાપણુ તે ખસૂસ મારે માટે પૂજ્ય છે. જે ભલે નાતના નીચ ગણાતા હાય, પણ ભક્તિભાવમાં ઊંચા હેય, તા તે મરૂપ થાય છે, ને ત્રણે લેાકમાં પૂજ્ય બને છે.’૭૫ ૪ વૈષ્ણવામાં જે જાતિભેદ ગણે છે તે સર્વથા પાપીમાં પાપી છે. ભાવનાં થાકબલ વચના એકનાથનાં લખાણામાંથી મળે છે. તેમનું આચરણ વળી તે ઉપરાંત જીવતાજાગતા પુરાવા છે.
"
'૭૬
આ
શક
તે પછી મહારાષ્ટ્રના મેટા સામાં તુકારામ થયા. તેમણે નીચેનાં વચનેમાં ભક્તિમાગ ની સાચી ભાવના અને અસ્પૃશ્યતાના નિષેધ અને અનેક રીતે સમજાવ્યાં છે :
• જગતને વિષ્ણુમય જોવું એ જ વૈષ્ણવધર્મ છે. ભેદાભેદની ભાવના અમંગળ છે, મેલી છે, તે ભ્રમ છે. કાઈ પણ જીવ પ્રત્યે મત્સર ન રાખવા એ જ એ સર્વેશ્વરની પૂજાને સાર છે.
6
આ જગતમાં જાતિ ને કુળનું કઈ પ્રમાણ માની શકાય એમ નથી. આ દેહમાં તે ગુણુની જ કિંમત થઈ શકે.
'
· ચાંડાલના કુળમાં જન્મ થયા હેાય કે પવિત્ર ગણાતા કુળમાં, જેણે હિરને ચરણે સ`સ્વ અર્પણ કર્યું" છે તેને ધન્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com