________________
૧૦
મદિરપ્રવેશ અને શાસ્ત્રા
*
જે તેના હૃદયમાં શ્રદ્ધા હોય ને પ્રભુ વિષે પ્રેમ હોય, તે પ્રાણીમાત્રતે પેાતાના સમાન ગણતા હૈાય, પેાતાનાં તે પારકાં બાળકો વચ્ચે ભેદભાવ ન રાખતા હોય, અને સત્યવાદી હૈાય, તે તેની જાતિ શુદ્ધ છે, તે પ્રભુ તેના પર રાજી થાય છે. માણસના મનમાં પ્રભુ વિષે શ્રદ્ધા, તે માણસા વિષે પ્રેમ, હોય ત્યારે તેની જાતિ પૂથ્વી નહી. પ્રભુ તા એનાં બાળકામાં પ્રેમ અને ભક્તિ માગે છે. તે ભક્તની જાતિ જોતા નથી.'
પણ બ્રાહ્મણા એમ કંઈ માને ? એમણે તે ગામના મુસલમાન અમલદાર આગળ ફરિયાદ કરી. અમલદારે ચેાખામેળાને અવળી ધાણીએ પિલાવવાના હુકમ કર્યો. પણ વિઠોબાએ ભક્તને બચાવ્યેા. ધાણીના બળદ તસુ પણ હાલે તે! બ્રાણી ક્રેને? ૬૨ આમ પૂજારીએને ગવ વિઠામાએ ઉતાયેયૈ. આવી અસ્પૃશ્યતાને વિષે ચાખામેળાએ કહ્યું છેઃ ‘સ્પૃશ્ય ક્રાણુ તે અસ્પૃશ્ય ક્રાણુ ? મારા વિઠું તે! એ બંનેથી નિરાળા છે. કાને શાની આભડછેટ લાગી? માણસે। જે મૂળમાંથી નીકળ્યાં છે ત્યાં તે સ્પૃશ્યતા જ ભરી છે. કેકના અંગમાં પાપ હેય તેની આભડછેટ રાખવા જેવી ખરી. પણ એ રીતે જોઈ એ તે જગતમાં સ્પૃસ્ય રહ્યું જ કાણ? મતલબ કે જગતમાં સથા નિષ્પાપ કાણુ છે? ચેાખા કહે છે એ દૃષ્ટિએ સ્પૃસ્ય હૈાય તે એકલા મારા વિઠ્ઠલ જ છે, કેમ કે તે અરૂપ હોવા છતાં ઈંટ પર ઊભેલે છે.’૧૩ ચેાખામેળાનાં કાવ્યા અનંતભટ નામના બ્રાહ્મણ લખી લેતા.
ચેાખામેળા મંગળવેઢા ગામમાં રહેતા. જ્ઞાનદેવ અને નામદેવની યાત્રામાં તે સામેલ હતા. એ સતાને તેા કઈ આભડછેટ હતી જ નહીં. એક વાર ગામમાં મજૂરા કામ કરતા હતા ત્યાં ભીંત પડી તે બીજાની સાથે ચેાખામેળા પણ દટાઈ ગયા. એમનાં હાડકાં શેાધીને પઢરપુર લાવવાનું નામદેવે કહેવડાવ્યું. લેકે કહે : આ બધા માણસનાં હાડકાં ભેળાં થઈ ગયાં છે. એમાંથી ચેાખામેળાનાં હાડકાં કેવી રીતે જડે ? ' નામદેવે કહ્યું : · જે હાડકાંમાંથી વિઠ્ઠલ નામને ધ્વનિ નીકળે તે હાડકાં ચાખામેળાનાં. તે ભેગાં કરી લાવે.’ એ રીતે હાડકાં ભેગાં કરીને પંઢરપુર લઈ ગયા, તે મન્દિરના દ્વાર આગળ
"
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com