________________
મહારાષ્ટ્રના સતમેળા
૨૦૧
kr
सरे । जाति अप्रमाण ” ભક્તિપ્રેમની મમતાને લીધે જ નામદેવની પહેલી મુલાકાત વખતે તેઓ એકબીજાને પરમ પ્રીતિથી ભેટવા, એકબીજાને પગે લાગ્યા, એકબીજાને હૈયા સરસા ચાંપ્યા, અને તે એક જ હરિપ્રેમમાં મગ્ન થઈ ગયા. ચેાખામેળા, તેમની પત્ની, બકા મહાર, વગેરે પ્રેમળ ભક્તાને પણ તેમણે હૈયા સરસા ચાંપ્યા. વિવેત્તાપર | સલા માન્ના સાનેશ્વર ! એવું, જ્ઞાનેશ્વરના પ્રેમથી પ્રેરાઈ તે, ગાતી જનાબાઈ મારી આંખ આગળ હમેશાં ઊભી રહે છે! નાનેશ્વર સર્વ જાતિના સંતેાના “ કાળજડાની કાર ” થઈ પડવા, તે જ્ઞાનના બળને લીધે નહીં પણું પ્રેમના બળને લીધે. જગતમાં કાઈ તે પણુ ન મળેલી માઽહી ( માવડી) એ પદવી. સહુ સંતાએ એકમતે જ્ઞાનેશ્વરને આપી ! જ્ઞાનેશ્વર મારી” એ બે જ શબ્દ! એમાં જ્ઞાનેશ્વરના વિશ્વપ્રેમ પ્રગટ થાય છે! પ્રેમથી વિશ્વ આપણું થાય છે. “ નેધર માડહી” એ મહારાષ્ટ્રને મહામત્ર થઈ પડયો. જ્ઞાનના અતિ ઉચ્ચ શિખર પર રહેનારા જ્ઞાનેશ્વર વારકરીઓના મેળામાં પઢરપુરની રેતીમાં રિપ્રેમથી ગાય છે, નાચે છે, એ કેવું મધુર દર્શીન છે! એમણે જ્ઞાનને ભક્તિપ્રેમમાં ઓગાળી નાખ્યું, જ્ઞાનનું રૂપાંતર ભક્તિપ્રેમમાં કર્યું....! આવેાવિશુદ્ધ પ્રેમ એ જ જ્ઞાનદેવનું દન છે. જગત જગદ્રિયાસ છે, વસ્તુપ્રભા છે, પ્રપોંચ હરિરૂપે રાભે છે, ભૂતમાત્રમાં એક હરિ વિલસે છે, એ “ જ્ઞાનેશ્વર માઉલી ”એ આચરીને જગતને શીખવ્યું છે! સંતમંડળના આચાય, અધ્યક્ષ અને ગુરુ જ્ઞાનેશ્વર જ છે. સહુએ એક મુખે તેમને ગુરુ માન્યા છે. તેમણે સતાનું સંગઠન કર્યું", બધા સ ંતાને ભેળા કર્યાં, સહુને સ્વસુખને માગ બતાન્યે. વેદપર પરા એમનામાં મૂર્તિમંત થઈ. એમનાં જ્ઞાન, પ્રેમ અને મૂર્તિથી અંજાઈ સહુની હૃદયવૃત્તિએ એમને સàાની પ્રભાવલીના પ્રભુ તરીકે એકદમ સ્વીકાર્યો. આપેગાંવમાં જન્મ્યા, નેવાસામાં જ્ઞાનેશ્વરી રચી, પંઢરપુર જઈ સર્વ સતમેળાને ભંજન કરતા બનાવ્યા. સહુને અદ્વૈતાનંદનું અમૃતપાન કરાવીને, અને સહુના પહેલાં આળંદીમાં સમાધિ લઈ ને, સહુને ચાનક લગાડી. આખા ખેલ છ વર્ષના ! છ વર્ષોમાં આ એક વ્યક્તિએ પંઢરપુરની રેતીમાં ધર્મનું નગારું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com