________________
૧૯૬
સદ્દિપ્રવેશ અને શાસ્ત્રા
માનતા હતા.’૩ પણ તેઓ ચાંડાલની આભડછેટ તે! માનતા નહાતા જ. ૪
"
"
જ્ઞાનદેવના પિતા વિઠ્ઠલપ ંતે સન્યાસ લઈ તે ચૈતન્યાશ્રમસ્વામી નામ ધારણ કર્યું. હતું. તે અપુત્ર હેવા છતાં ધર છેડીને આવ્યા છે એમ તેમની પત્ની રખુમાઈ રુકિમણી ) પાસેથી જાણીને ગુરુએ એમને પાછા ગૃહસ્થાશ્રમમાં જવાની આજ્ઞા કરી. વિઠ્ઠલપંત ઘેર પાછા આવ્યા, તે તેમતે અમ્બે વરસને આંતરે ચાર બાળકા થયાં ~~~ નિવૃત્તિ, જ્ઞાનદેવ, સેાપાન, અને મુક્તાબાઈ, સંન્યાસીની સતિ, તેને કાક સ્મૃતિત્રંથે ચાંડાલ'માં ગણાવેલી. જૂના વિચારના બ્રાહ્મણે એમને પેાતાની સાથે ભળવા કે જતા પહેરવા દે નહીં. છેકરાં જાતિ ને કુળથી અળગાં પડી ગયાં.૫ પિતાએ આળદીના બ્રાહ્મણોને બહુ કાલાવાલા કર્યો કે ધર્મ શાસ્ત્રને નિય જોઈ ને અમને ક્ષમા કરે.’ બ્રાહ્મણોએ ‘દેહાન્ત પ્રાયશ્ચિત્ત 'ના નિણૅય આપ્યા ! વિઠ્ઠલપ'ત પત્ની સહિત ઘર છેડીને તપ કરવા ચાલ્યા ગયા. બાળકાને બ્રાહ્મણોએ કહ્યું : તમે પૈઠણના બ્રાહ્મણે પાસેથી શુદ્ધિપત્ર લાવે; અમે તે મન્ય રાખીશું.' મેાટા ભાઈ નિવૃત્તિએ કહ્યું: ‘હું ચાર વર્ણ, ચાર આશ્રમ, પાંચ ભૂતા, મહત્તત્ત્વ, સગુણ નિર્ગુણ, એ સર્વથી પર એવું પરબ્રહ્મ છું. મારે શુદ્ધિપત્ર તે ઉપવીત એકેની જરૂર નથી.’ જ્ઞાનદેવ કહે : આપણે ચાલતા આવેલા સ્વધર્માંતે તેાડવાની જરૂર નથી. ’ સેાપાને કહ્યું: પાંડવ, દુર્વાસા, વસિષ્ઠ, અગસ્ત્ય, ગૌતમ, વ્યાસ, વાલ્મીકિનાં કુળગેાત્ર કયાં હતાં? તે અમારાં કુળગેાત્ર સમજો.’ પછી છેકરાં પગપાળાં પ્રવાસ કરતાં પૈઠણ ગયાં, સંન્યાસીની સંતતિ માટે પ્રાયશ્ચિત્ત નથી, એમ બ્રાહ્મણેાએ સ ંભળાવી દીધું, પણ સાથે એક શાસ્ત્રાક્ત ઉપાય બતાવ્યા: ' તમે પ્રભુની અનન્યભાવે ભક્તિ કરે. તીવ્ર અનુતાપ સાથે ભજન કરેા. ગાય, ગભ અને શ્વાનને વંદન કરે, અને બ્રાહ્મણથી માંડી અંત્યજ સુધીના સને બ્રહ્મરૂપ માને. આ ભક્તિમાં તમારે માટે છે.'F નિવૃત્તિને સતાષ થયા, મુક્તાને આનદ થયા, તે જ્ઞાનદેવે કહ્યું: ‘તમે કહેશે! તે અરે માન્ય છે.’૭ છેકરાં પાછા જવા નીકળતાં હતાં, ત્યાં કેટલાક બ્રાહ્માએ એમની
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com