________________
ચૈતન્ય
૧૧
:
બહુ લાગી હતી. તેણે બ્રાહ્મણને પ્રણિપાત કર્યું. તેને સત્યનારાયણનું વ્રત કરતા કોઈ પૂછ્યું : આ તમે શું કરે છે? ' પછી ત્યાં એણે પાણી પીધુ', પ્રસાદ ખાધેા, ને શહેરમાં ગયા. એ ભીલ આગળ જતાં ગુહરાજ થયા.
बहिः काष्ठं च संस्थाप्य विप्रस्य गृहमाययौ । तृपया पीडितात्मा च दृष्ट्वा विप्रं कृतव्रतम् । प्रणिपत्य द्विजं प्राह किमिदं क्रियते त्वया ॥ पपौ जल प्रसादं च भुक्त्वा स नगरं ययौ । काष्ठभावो भिल्लो गुहराजो बभूव ह ।
स्कं.
-
पु. रेवाड ભાલે! આજે પણ અસ્પૃશ્ય તા ગણાતા નથી. ત્યારે તે અસ્પૃશ્ય ગણાયા કારે, ને અસ્પૃશ્ય મચા ચારે? ને એમની અસ્પૃશ્યતા કાના કહેવાથી ટળી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com