________________
સદ્વિરપ્રવેશ અને શાસ્ત્રો
કહે છે કે આ મંદિર હિંદુ સમાજને અર્પણ કરવાને સારુ, તે પેાતાના વંશજો મદિર અને મૂર્તિ પર માલિકીના હક ન કરે તેટલા માટે, રાજાએ ભગવાન પાસે વર માગી લીધો કે મારે કઈ વંશજ ન થજો, તે આ મંદિરનાં દ્વાર સદાસદા હિંદુમાત્રને માટે ખુલ્લાં રહેજો. એટલે મંદિરના સિંહદ્વાર પર આ અક્ષરા કાતરેલા છે હિંદુ સિવાયના જોને અંતર નવાનીછૂટ નથી. જોરે વળ હિંદુ અંર્ નરે રશકે છે.' એ જ વ્યવસ્થા મંદિરના નિયમેાના ગ્રંથ નિલાદ્રિમહેાય 'માં લખેલી છે. સૂર્યવંશી ઇંન્નુન્ન રાજાના વશ અસ્ત પામી ગયા છે. આજે જે રાજા ગાદીએ છે તે ભાઈ વશનેા છે.
€
J
*
F
જગન્નાથની આ કથાના કળશ તે હવે ચડે છે. તે કહે છે તે કેવળ શાબ્દિક વસ્તુ નથી, એ સિદ્ધ કરવા રાજાએ મદિરમાં ઝાડુ વાળવાનું કામ માથે લીધું. રથયાત્રાના ઉત્સવને વખતે જગન્નાથની પ્રતિમા રથમાં પધરાવવામાં આવે છે તે પહેલાં રાજા જાતે રથને વાળીઝૂડીને સાફ કરે છે. આ પ્રથા આજ સુધી ચાલતી આવી છે.
આ કથા શ્રી. રઘુનાથ મિશ્ર નામના ઉકલવાસી સજ્જને વર્ણવેલી છે. સ્કંદપુરાણમાં આવેલા જગન્નાથમાહાત્મ્યમાં પણ તે છે.૧૯ જે મદિરની સ્થાપના પાછળ આવી વિશાળ ભાવના રહેલી છે તે દરમાં હરિજનને પ્રવેશ કરવા દેવામાં ન આવતા હેાય એવી કલ્પના આવી શકે ખરી? પણ પ્રવેશ કરવા દેવામાં નથી આવતે એ સાચી વાત છે. મંદિરના સિંહકાર પર લખેલું છે: · કાઈ પણ હિંદું અંદર જઈ શકે છે.' શું હરિજને હિંદુ નથી? શું તે રામ અને કૃષ્ણનાં નામ લેતા નથી? શું તેમને આંગણે તુલસીકયારે। નથી હતા? જે પ્રભુ જગતને નાથ છે તે શું હિરજનાના નથી ? જે મદિરા સ્થાપક હરિજન શબર હતેા, તે મદિરમાં આજે હિરજનેાને પગ મૂકવાની મનાઈ! જે જગાએ જમવા સુધ્ધાંમાં જાતિભેદ પળાતા નથી, ત્યાં મદિરપ્રવેશના નિષેધથી શે અ સરતા હશે? રૂઢિ અને ખાદ્યાચાર જ્યારે ભક્તિમાર્ગ પર આક્રમણ કરે તે તેના પર કબજે કરી એસે ત્યારે શું પરિણામ આવે, તે અહીં જોઈ શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com