________________
२०
એવા પરાધીનતાના નાશના શુભ અવસર આજે આપણે માટે આવ્યા છે. ગાંધીજીએ ૧૯૨૦માં નાગપુરની મહાસભા વખતે આપેલી એક મુલાકાતમાં કહેલું : ‘ સ્વરાજમાં વાધબકરી એક આરે પાણી પીશે.' એ ા ત્યારે જ અની શકે જ્યારે નાનામાં નાને, અને રાંકમાં રાંક, માણસ પણ પેાતાના રાજકીય, સામાજિક તે ધાર્મિક હા · વગરઅડચણે ભાગવી શકે. એમાંને! જ એક હક તે મંદિરપ્રવેશને છે. વડેાદરા, ૧૦–૮–’૪૭
ચંદ્રશ ́કર પ્રાણશકર શુકલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com