________________
ચૈતન્ય
GT
હતા. એક દિવસ એ શેાધની નિષ્ફળતા વિષે વિમાસણ કરતા તે ખેઠા હતા ત્યાં એક અજાણ્યા બ્રાહ્મણ આવી ચડયો. એણે આવીને નીલાચલની પવિત્રતાનું ને નીલમાધવની મૂર્તિનું છંટાદાર વર્ણન કર્યું" ને કહ્યું : ‘નીલમાધવ એ તેા સાક્ષાત્ શ્રીવિષ્ણુ છે. આપ જો ત્યાં મંદિર બાંધા તે આપને અપૂર્વ કીતિ અને અપાર શ્રેયની પ્રાપ્તિ થશે, કેમ કે મારી જાણમાં આ સ્થાન આખા ભારતવમાં સૌથી પવિત્ર છે.' રાજાના હને! પાર ન રહ્યો. તેણે પ્રધાનના નાના ભાઈ વિદ્વાન ને ભક્તિમાન વિદ્યાપતિને એ જગાએ જાતે જઈ, તપાસ કરી, ભ્રાહ્મણની વાત સાચી છે કે નહીં તે શેાધી કાઢવા મેાકલ્યે.
પેલા બ્રાહ્મણે બતાવેલી દિશામાં ને એ એધાણે ચાલતાં વિદ્યાપતિને શખર વિશ્વવસુની ઝૂંપડી શેાધી કાઢતાં વાર ન લાગી. શખર પાસે જઈ તેણે આવવાનું કારણ જણુાવ્યું. શખરે આવા વિદ્વાન માણસને છાજે એવા આદરથી એનું સ્વાગત કર્યું. પણ વિદ્યાપતિએ નીલમાધવનાં દર્શન કર્યા વિના અન્ન લેવાની ના પાડી. એટલે શખર એને પેાતાના પ્રિય સ્થળે લઈ ગયા. એ સાંજે વિદ્યાપતિને થયું કે મારી શેાધ સફળ થઈ. તે રાતે તે વિશ્વાવસુની સાથે રહ્યો. બીજો દિવસ પહેલા દિવસના જેવા જ ગયા, તે ત્રીજો પણ એમ જ પસાર થઈ ગયા. દિવસે દિવસે વિદ્યાપતિને એ સ્થાન એટલું બધુ માહક લાગતું ગયું કે જે કામને માટે પેાતે આવેલા તે કામ જ ભૂલી ગયેા. એક રાતે એને સ્વપ્નું આવ્યું, તેમાં ભગવાને આવીને એને યાદ દેવડાવ્યું કે એને પાછા જવાનું છે તે રાજા આતુરતાથી એની રાહ જોઈ રહ્યો છે.
બીજે દિવસે સવારે વિદ્યાપતિ માલવદેશ જવા નીકળ્યા. ત્યાં જઈ તેણે રાજાને પાતે નીકળ્યા ત્યાંથી માંડીને રજેરજ વાત કહી સંભળાવી. રાજા એકદમ એ સ્થાનની યાત્રાએ નીકળ્યો. આખે રસ્તે તેને આનન્દ થતે। હતા કે ભગવાને આખરે મારી શેષ સફળ કરી ખરી. પણ એક વાત એના મનમાં ખૂંચ્યાં કરતી હતી. નીચ જાતિને, અસ્પૃશ્ય શખર ભગવાનની પૂજા કરી મૂર્તિને પ્રતિક્ષણુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com