________________
મદિવસ અને સારા શંકરે જ્ઞાનની દશામાં ગાયેલુંઃ “મારે વણે નથી, વર્ણાશ્રમના આચારધર્મો નથી. મારે ધારણા, ધ્યાન, યોગ વગેરે પણ નથી. અહંતા મમતા વગેરે જે અધ્યાસ અનાત્માને વિષે રહેલા છે તે મારા મનમાંથી છૂટી ગયા છે. એટલે હું તો હવે કેવલ, નિરુપાધિક એવો શિવ જ બાકી રહ્યો છું. ૩૮ નારદ જેવા કઈ ભક્તને યમુનાને કાઠે ફરતાં દર્શન થયેલું કે પ્રાણીમાત્ર વિષ્ણુ છે, ને આ અનેક જગત તે પણ વિષ્ણુ જ છે (મૂતાનિ વિગુર્જુનનિ વિષ્ણુ); એટલે તેણે લલકાર્યું: “જલમાં વિષ્ણુ છે, સ્થલમાં વિષ્ણુ છે, પર્વતના શિખર પર વિષ્ણુ છે. જવાલા, માલા સર્વેમાં વિષ્ણુ છે. અરે, આ આખું જગત વિષ્ણમય છે–એના વિનાને કાલે ઠામ ક્યાંયે નથી.૩૯ આ જે અનુભવની વાણું હેય, તો એ સર્વાત્મભાવની કંઈક ઝાંખી એ ધર્મને માનનારાઓના આચારમાં પણ થવી જોઈએ.
ઢિપણે ૧. રાધાકૃષ્ણનઃ “મહાભારત', પૃ. ૬૧. 1. ૨. ચા તે રિવા તાઃ રિવા વિશાળી ! ' શિવા મેગી તયા ને મૂડ ની વસે છે
ગુવૈકહિત ૪;૧; ૨૦. (હે દ્ર! તમારું જે કલ્યાણકારી રૂપ છે, જે દુખમાત્રને માટે ' ઔષધરૂપ હાઈ કલ્યાણકારી છે, જે મુક્તિનું સાધન હાઈ કલ્યાણકારી છે,
તે રૂ૫ વડે તમે અમને આનંદ આપો. જેથી, હે મૃડ, અમે સુખે જીવી શકીએ.)
नमः शंभवाय च मयोभवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च । यजुर्वेद १६,४१.
(કલ્યાણસ્વરૂપ, જગતને માટે સુસ્વરૂપ, લૌકિક સુખ દેનાર, મેક્ષ આપનાર, પરમ કલ્યાણરૂપ, અને ભક્તોનું અત્યંત કલ્યાણ કરનાર, તથા તેમને નિષ્પા૫ અનાવનાર દ્વને નમસ્કાર હો!)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com