________________
શૈવ સંપ્રદાય
૧૧
"
'
જેમ શક્તિના ધાર રૂપનાં વણુના છે તેમ તેના સૌમ્ય રૂપનાં વના પણ આવે છે, ને તેમાં કહ્યું છે કે એ દેવી સૌમ્ય છે, અતિસુન્દર છે, અને સ` સૌમ્ય વસ્તુઓ કરતાં પણ સૌમ્યતર છે.’૨૭ તેને કરુછુ હૃદયવાળી ને કલ્યાણ કરનારી' પણ કહી છે.૨૮ તે આખા જગતના ભારેમાં ભારે દુઃખને નાશ કરનારી' છે.૨૯ તે આ ચિત્તવાળી છે, અને સહુના ઉપર ઉપકાર કરવાને હંમેશાં તત્પર છે.’૩૦ એટલું જ નહીં પણ એ તે ત્રણે જગતનું હિત કરનારી છે, તે અહિત કરનારનું પણ ભલુ કરે છે; એટલુ જ નહીં પણ તેની સામે વેર રાખનારાઓ ઉપર પણ તે તે। યા જ તાવે છે.૩૧ એ દેવી પ્રાણીમાત્રના હ્રદયમાં દયારૂપે બેઠેલી છે.૩૨ વળી કહેલું છે કે ‘ જગતમાં જે વિદ્યાએ છે તે દેવીના જ જુદા જુદા પ્રકાર છે; અને જગતમાં જે સ્ત્રીઓ છે તે બધી દેવીનાં જ રૂપા છે.' ’૩૩ જગતની સર્વ સ્ત્રીએ દેવીનાં રૂપે છે એમાં કાઢતા અપવાદ કરેલા નથી.
તંત્રમાર્ગના એક ગ્રંથમાં કહ્યું છે કે જગજનની એવી દેવીની પૂજાને અધિકાર સ` વણુને છે; નારીને પણ એ યેાગ્ય છે.૩૪ ભાંડારકરે એક શ્લાકને ઉલ્લેખ કર્યો છે, તેમાં કહ્યું છે કે ભૈરવીચક્રની પૂજા ચાલતી હૈાય ત્યારે વર્ણભેદ રહેતા નથી; સવર્ણો બ્રાહ્મણ ની જાય છે; અને એ પૂજા પૂરી થાય ત્યારે તે માણસે પાતપેાતાના મૂળ વર્ણોમાં ફરી પ્રવેશ કરે છે.૩૫ આ માના બીજા એક ગ્રંથમાં કહ્યું છે : - અન્ત્યજોમાં પણ જે ભક્ત હોય તેમને દેવીના નામસ્મરણને અને તેને વિષે જ્ઞાન મેળવવાના અધિકાર છે. સ્ત્રી, શૂદ્ર અને નામધારી બ્રાહ્મણ એ સહુને તન્ત્રજ્ઞાનના અધિકાર છે.’૩૬
વેદકાળના એક ઋષિને પરમ સત્યનું દર્શન થતાં આખા જગતમાં પેાતાના સ્વરૂપની જ ઝાંખી થયેલી, અને તે ખેાલી ઊઠેલા : એહ! એહ! એહ! હું અન્ન છું. હું અન્ન છું. હું અન્ન છું. હું અન્નને ખાનારે છું. હું અન્નને ખાનારા છું. હું અન્નને ખાનારા છું. હું લેાકને રચનારા છું. હું જ દેવા કરતાં પહેલા ઉત્પન્ન થયા છું. હું અમૃતનું મધ્યબિન્દુ ’૩૭ આચાય
મ–૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com