________________
શૈવ સપ્રદાય
૧૫૧
છતાં એમને શિવ અર્થાત્ કલ્યાણકારી કહે છે. લેાકેા પિનાકીના ખરા રૂપને જાણતા નથી.’૨૪
તામિલનાડના તાંજેર જિલ્લાના તિરુવલ્લુર ગામમાં સ બ્રાહ્મણા ‘ મધ્યાહ્નપરાયા' અર્થાત્ મધ્યાહ્નચાંડાલ ગણાય છે. કહેવાય છે કે તેમને શિવને શાપ લાગેલે છે તેનું એ પરિણામ છે. એની કથા આ પ્રમાણે છે. તિરુવલ્લુરના કેટલાક બ્રાહ્મણાએ એક વાર યન કરવાના, અને એ પ્રસંગે શિવજીનું આવાહન કરી તેને પ્રગટ થઈ નૈવેદ્ય આરેાગવાની પ્રાર્થના કરવાના, વિચાર કર્યાં. બ્રાહ્મણેાના કેટલાક પ્રતિનિધિએ મદિરમાં પધરાવેલા શિવજી પાસે ગયા. પણ શિવે પેાતાને સ્થાનેથી ખસવાની ના પાડી, તે નૈવેદ્ય મંદિરમાં લાવવાનું કહ્યું. પછી પાવતીએ વચ્ચે પડી તેમને કહ્યું કે · શિવજી યજ્ઞમાં હાજર રહેશે, પણ ગમે તે વેશ લઈને આવશે.' બ્રાહ્મણા ડેઃ 0:0 • હા, ભલેને ગમે તે વેશે આવે.. અમને શેશ વાંધા હોય ?' યજ્ઞમાં બેઠેલા બ્રાહ્મણાએ ચેાખ્ખાં, ડાધ વિનાનાં કપડાં પહેર્યાં હતાં. યજ્ઞને અગ્નિ ભડભડ બળતા હતા. ઘીની સુગંધ હવામાં ફેલાઈ રહી હતી. શિવના આગમનને ઘેાડી જ વાર હતી. એમના આગમનનાં તો કંઈ ચિહ્ન દેખાયાં નહીં. પણ બરાબર બારને ટકારે બ્રહ્માએ એક ચાંડાલને જોયા. તેની પીઠ પર ઢારનું મડદું હતું, ને પાછળ તેની સ્ત્રી પરાયા (રિજન )ના વેશમાં હતી, ને જોડે ચાર કૂતરા ચાલતા હતા. આ હિરજન ને તેની સ્ત્રીથી અભડાવાશે એ ડરના માર્યાં ઘણા બ્રાહ્મણેા દેાટ મૂકીને નાઠા. પણ એ તે મહાદેવ જ પાવતી સાથે એ વેશે આવેલા. ચાર કૂતરા એ ચાર વેદ હતા. મહાદેવે નૈવેદ્ય લીધું, જે સાચા ધર્મિષ્ઠ બ્રાહ્મણા યજ્ઞમાં બેસી રહ્યા હતા તેમને આશીર્વાદ આપ્યા, અને ઉતાવળે ચાલ્યા ગયા. પણ જે બ્રાહ્મણેા નાસી ગયા હતા તેમને વણું બાહ્ય બનાવી અસ્પૃશ્ય ઠરાવ્યા. પછી પાવતીની વિનંતીથી શિવજીએ કહ્યું કે તેઓ રાજ અડધા યામ ( દોઢ કલાક ) સુધી જ અસ્પૃશ્ય રહેશે. આ ખરેખરી વાત છે, તે આ બ્રાહ્મણા હમણાં સુધી ખરેખાત અપેારે દેઢ કલાક અસ્પૃસ્ય ગણાતા. હવે જ્યારે તેમણે રિજને માટે મ િ ખાલ્યાં તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com