________________
૧૫૯
મદિરપ્રવેશ અને શાસ્ત્રા
"
સમય ઠરાવવાનીયે જરૂર નહીં. એને ત્યાં કાઈ ને • મત જાવ ન મળે. જગતમાં જેને કાઈ ન સધરે એવાં દીનહીન, તજાયેલાં, છડાયેલાં, ભૂતપલીત, નાગ, સહુને એ સધરનારા. એવા એ દયાળુ હોવાથી એને ‘કરુણાધ્ધિ' કહ્યો છે. ૨૩ કામ પણ શ્ત્રનું દુ:ખ જોતાં એનું હૃદય પીગળે છે. તમે સ્મશાનવાસી ચાંડાલને બહિષ્કૃત ગણા છે? તે શંકર કહે છે: ‘હું પણ સ્મશાનમાં જ વસનારે છું ને!” ચિતા પર સુવાડેલા શમનું વસ્ત્ર લેનાર પ્રત્યે તમને ધૃણા છે? તો શિવ કહે છે ઃ એ ચિતાની ભરમ તા હું મારે શરીરે ચાળુ છું!' તમને શ્વપતિ વિષે સૂગ છે ? તે શિવ કહે છે: હું પાતે શ્વપતિ કયાં નથી ? હું પશુમાત્રના પતિ છું, એટલે શ્વાનના પણ પતિ છું જ.' તમે ચાંડાલને મેલોધેલા કદરૂપા ગણી તેને તિરસ્કાર કરે છે ? તા શકર કહે છે : ‘મારું પેાતાનું રૂપ જ જુઓને! કપાળમાં લેાચન, માથે જટા, ગળામાં સાપ, શરીરે ગજચમ એઢેલું અને ચિતાભસ્મને લેપ એમાં શું રૂપ ભયુ* છે ? ચાંડાલ એ પણ શિવનું જ એક રૂપ છે. સ્મશાનમાં વસીને શિવજી એ બતાવે છે કે જ્યાં લગી માણસે મરે છે તે તેમને બાળવા માટે સ્મશાન છે, ત્યાં લગી સ્મશાનનું કામ કરનાર પણ કાક હશે જ એ 'તેા. સમાજને એક સેવક છે. જે તે કદરૂપે! બનીને — ગળે કાળા કાંઠલા થવા દઈ તે ~~~ પણ સમાજની સેવા કરે છે તે જ શ્વરના સાચા સેવક છે, એમ શિવજીએ પેાતે વિષપાન કરીને બતાવ્યું છે. જગતના આખા ધાર્મિક ઇતિહાસમાં એના જેવા ભવ્ય પ્રસંગે! કેટલા હશે? કુટુંબને કાજે, સધને કાજે, સમાજને કાજે એવા વિષેના ઘૂંટડા ઉતારનારા જગતમાં હશે ત્યાં સુધી જ જગતની રક્ષા થવાની છે.
-
-
--
શિવનું ખરું સ્વરૂપ તે જાણ્યું. પાર્વતીએ, કેમ કે એની પાસે ભક્તિની દૃષ્ટિ હતી. ‘ કુમારસંભવ ’માં કાલિદાસે પાર્વતીને મુખે શિવનિન્દક બ્રહ્મચારી આગળ શિવના ખરા સ્વરૂપનું જે વર્ણન કરાવ્યું છે તેમાં પાવતી કહે છે : એ ભલે અકિંચન રહ્યા, પણ સંપત્તિમાત્રના ઉત્પાદક તેા એ જ છે. એ ભલે સ્મશાનવાસી રહ્યા, છતાં ત્રિલેાકના નાથ ! એ જ છે. એ ભલે ભયંકર રૂપવાળા રહ્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com