________________
૧૬ શૈવ સંપ્રદાય
૨
"
ભક્તિમાર્ગમાં જેવા વિષ્ણુની ઉપાસનાને તેવા જ શિવની ઉપાસનાને પણ સંપ્રદાય છેક પ્રાચીન કાળથી ચાલ્યેા આવે છે. ‘ શિવભાગવત' એ નામ શિવના ઉપાસકાને વિષે પત`જલએ એમના મહાભાષ્યમાં વાપરેલું છે.૧ ઋગ્વેદના રુદ્ર તે યજુવેદમાં શિવ બને છે; ૨ અને તૈત્તિરીય આરણ્યક કહે છે કે વિશ્વમાં જે કઈ છે તે બધુ જ રુદ્રરૂપ છે. શ્વેતાશ્વતર ઉપનિષદમાં અને ઈશ્વરામાં પણ શ્રેષ્ઠ એવા મહેશ્વર ', અને દેવામાં શ્રેષ્ઠ દેવ” કહેલા છે.૪ મહાભારતે બતાવ્યું છે કે શિવ તે જ વિષ્ણુ છે, અને વિષ્ણુ તે જ શિવ છે; અને જે વિષ્ણુનાં નામ તે શિવનાં નામ છે, અને જે શિવનાં નામ તે વિષ્ણુનાં નામ છે.પ આમ શિવની ઉપાસના એ ઋગ્વેદના જેટલી પ્રાચીન તેા છે જ. મેહાં-જો-ડારામાં મળેલા અવશેષામાં દેવીની મૂર્તિએ તે। મળે જ છે; પણ્ ઉપરાંત શિવજીની કે તેમને મળતા એક દેવની મૂર્તિએ પણ મળી. છે. આ દેવને ત્રણ મેઢાં છે, અને તે પાદપીર પર પદ્માસન વાળીને બેઠેલા છે. તેમણે મૃગચ આસન કર્યુ છે, અને હાથી, વાધ, ગેડે તે પાડેા તેમની આસપાસ ખેડેલા છે. આ પરથી કેટલાક તો એમ પણ માનવાને પ્રેરાયા છે કે શિવ અને શક્તિની ભક્તિભાવવાળી ઉપાસના, એને હિંદુ ધર્મીનું પ્રાચીનતમ રૂપ ગણી શકાય.’૭ શિવનું લિંગ તે અગ્નિની જ્વાલાનું જ સ્થૂલ રૂપ છે.
C.
'
*
આ આખી કલ્પનાની બ્લેડે હિમાલયનું સ્મરણુ સરસ રીતે વણાઈ ગયેલું છે. આપણી ઇચ્છા હેાય કે ન હેાય, પણ શિવજીની કથા સાંભળતાં આપણને વેદના મહાયુગ ચાદ આવે છે. આર્યાં હજુ બહારથી હિંદમાં આવતા બંધ થયા નહેાતા. આજે યજ્ઞના દિવસ છે. જંગલમાં એક જગાએ ખુલ્લી જગા છે, ત્યાં પ્રાજને ને પુરોહિતા મળ્યા છે. વેદમન્ત્રોના વૈષ
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com