________________
રામાનુજાચાર્ય
૧૧ રાખવા દીધું હેય, એ બનવાજોગ છે. આ સાતાનીઓ મિસર, આન્ધ ને તામિલનાડમાં મળે છે. તેઓ જે મન્દિરમાં પૂજારીનું કામ કરે છે તેમાંના મોટા ભાગનાં મન્દિરે હનુમાનનાં છે. આ મન્દિર પર શ્રીવૈષ્ણવ સંપ્રદાયનું ચિહ્ન હોય છે. તેમાં શકો છૂટથી મૂર્તિપૂજા કરે છે, ને તેમાં બ્રાહ્મણે પણ દર્શન કરવા જાય છે. સાતાનીઓ પૂજાની શરૂઆતમાં “રામાનુજ, રામાનુજ' એવો પોકાર કરે છે. શ્રીવૈષ્ણવ અર્થાત રામાનુજ સંપ્રદાયનાં કેટલાંક સામાન્ય મંદિરમાં પણ તેમને કેટલાંક કામ કરવાના અધિકાર અપાયેલા છે. તેમાંનું મુખ્ય કામ તે રથયાત્રા વખતે મૂર્તિ ઉપાડવાનું છે. અન્ય ગણાતી જાતિઓને શંખ ચક્ર આદિની છાપ મારવાનું કામ પણ આ લકે કરે છે. જૂના વખતનાં કેટલાંક સાતાની કુટુંબોને શ્રીરંગમના મન્દિરમાં ખાસ માન અપાય છે. કેટલાક બ્રાહ્મણ હોવાનો ને વેદ જાણવાને દા પણ કરે છે. તેઓ બ્રાહ્મણની પેઠે પૂજદિનું કામ કરે જ છે; અને “નાળાયિર પ્રબન્ધમ’ –જે તામિલ વેદ છે – તે તેઓ જાણે છે ને ગાય પણ છે.૧૦
કિપણે ૧. રાધાકૃષ્ણન: “મહાભારત', પૃ. ર.. ૨. ડી. એસ. શર્માઃ “ધી રેનેસાં ઑફ હિંદુઈઝમ', પૃ. ૪૦–૧.
૩. વી. રંગાચાર્ય : “ધી કલ્ચરલ હેરીટેજ ઓફ ઇડિયા , . ૨. પૃ. ૭૨-૩.
૩. કૃષ્ણસ્વામી આયંગાર ઃ “સમ કેન્દ્રીબ્યુશન્સ ઑફ સાઉથ ઈડિયા ટુ ઈંડિયન કલ્ચર', પૃ. ૨૬૬-છ.
४. गरुडवाहनः दिव्यमरिचरित. ૫. ગુરુપરંપરામાવ. १. वपुरादिषु योऽपि कोऽपि वा
गुणतोऽसानि यथातथाविधः । तदयं तव पादपद्मयोरहमद्यैव मया समर्पितः ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com