________________
શકરાચાય
૧૧૯
દક્ષિણ ભારતમાં ચાલતી શક્તિપૂજાના કેટલાક હીન પ્રકારે। તેમણે બંધ કરાવ્યા, પણ તેમને પ્રભાવ કલકત્તાના કાલીમ દિરમાં દેખાઈ આવતે નથી એ ખેદની વાત છે. દક્ષિણમાં મલ્લારિ એ નામે કૂતરાના રૂપમાં શિવની પૂજા થતી તે તેમણે બંધ કરાવી; તેમ જ કાપાલિકા ભૈરવ પ્રીત્યર્થે નરમેધ કરતા તે પણ બંધ કરાવ્યું. શરીર પર ધગતાં ખીબાંથી ડામ દઈ ને છાપ પાડવાના રિવાજને એમણે વખાડી કાઢ્યો.’૫ હિમાલયમાં ટેહરી પાસે એક શિલા પર નરમેધ થતા; તે શિલા તેમણે ઊંધી વાળી એમ પણ કહેવાય છે. તેમણે કન્યાવિક્રય અને સતીના રિવાજો બંધ કરાવ્યા એમ પણ મનાય છે.”
“ શંકર માને છે કે કાઈ પણ તિના કાઈ પણ માણસ ઉચ્ચતમ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે; તેની સાથે તે એટલી છૂટ આપે છે કે જેઓ જીવનમાં બ્રાહ્મણુધને અનુસરતા હેય તેમણે વર્ણાશ્રમના નિયમે પાળવા જોઈ એ. બ્રાહ્મણ વૈદ્દાભ્યાસ કરીને જ્ઞાન મેળવે; જ્યારે ખીજાએ જપ, ઉપવાસ, દેવપૂજા વગેરે દ્વારા એ જ સ્થિતિને પહેાંચી શકે છે.૮ વેદાભ્યાસ દ્વારા જ બ્રહ્મજ્ઞાન મેળવી શકાય એવા વિચાર માટે શંકરમાંથી ટેકા મળવે મુશ્કેલ છે. જેમ પેાતાની ક્લિસૂફીમાં તેમ જ હિંદુ ધર્મ વિષેના પેાતાના વિચારેામાં, શંકર સામસામા વિધી મતા વચ્ચે સમન્વય સ્થાપવાના પ્રયત્ન કરે છે. કાઈ પણ વર્ણ કે સંપ્રદાયનાં સર્વ મનુષ્યાને માટે બ્રહ્મજ્ઞાનનાં દ્વાર ખુલ્લાં મૂકીને તે બતાવે છે કે તેમના હ્રધ્યમાં અતિશય ઊડે। માનવપ્રેમ ભરેલા છે, અને પેાતાના અદ્વૈતવાદમાંથી જે જે સિદ્ધાન્તા ફલિત થાય તે બધાને આચરણમાં ઉતારવાને તેમને દૃઢ નિશ્ચય છે. પણ બ્રાહ્મણધમ ને તે એટલું નમતું આપે છે કે વિદુર જેવા જે શ્નોને બ્રહ્મજ્ઞાન થયું તે તેમનાં પૂ`ભવનાં કમને લીધે થયું હતું. શૂદ્રમાં અત્યારે સત્ય સમજવાની શક્તિ હોય, તે આપણે એમ માનવું જોઈએ કે તેણે વેદના અભ્યાસ પૂર્વજન્મમાં કર્યાં હશે. ઉપલા વર્ષાંતે જ મેક્ષ મેળવવાને અધિકાર છે એવા વિચારને શકરે આ રીતે તેાડી પાડ્યો છે. જેમનામાં આત્મજ્ઞાન હોય - પછી તે બ્રાહ્મણ હોય કે ચાંડાલ - તે સહુને તેઓ પેાતાના ગુરુ માનવા આખુ
-
-
રાજી હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com