________________
કૌશ ખીમાં.
( ૩ )
માક ત્યાં રહેતી ને પ્રિય થઈ પડી. શ્રેષ્ઠીએ માળાનુ ચંદના એવુ નામ રાખ્યું.
મનેાહર ચંદનાને જોઇ શેઠાણી મૂળાની દાનત બગડી, “શેઠે આ છોકરીને પુત્રીની પેઠે ગણી છે પણ આના રૂપથી માહિત થઇ એની સાથે પરણે તેા મારી શી ગતિ થાય ? માટે અવસર મળ્યે આના રસ્તા કરવા જોઇએ. ” મૂલાની ઇર્ષ્યામાં પ્રતિદિવસ વધારા થતા ગયા. એક દિવસ એવી ઘટના બની ગઇ કે તે જોવાથી મૂળાએ પેાતાના વિચાર તરત જ અમલમાં મૂકી દીધા.
ખારીએ ઉભાં ઉભાં મૂળા શેઠાણીની નજર કયાં પડી ? ચંદના બહારથી આવેલ ધનાવહુ શેઠના પગ ધેાતી હતી તે સમયે તેના કેશકલાપ અ`ગની શિથિલતાથી છૂટા થતાં કાદવમાં પડચા, જેને શેઠે લાકડીવતી ઉંચા ધરી રાખ્યા. આ બનાવ જોઇ મૂળાની શંકા દ્રઢ થઇ.
શેઠ બહાર ગયા એટલે નાપિતને ખેલાવી ચંદનાના કેશકલાપ કપાવી નાખ્યા, એના પગમાં બેડી નાખી લત્તાપ્રહારથી તાડન કરી રાષઉતાર્યો ને ઘરની અંદર એક અંધારા ભોંયરામાં પુરી તાળુ લગાવી પેાતાના માણસાને સખત તાકીદ કરી કે “ શેઠને આ વાત કાઇએ હેવી નહિ તેમ છતાં કાઇ કહેશે તા મારા કેાપના તે ભાગથશે. કહી તે પેાતાને પિયર ચાલી ગઇ.
એમ
શેઠે સાંજના ઘેર આવ્યા પછી ચ'નાની તપાસ કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com