________________
(૨)
મહાવીર અને શ્રેણિક, કઠેર વચનથી મૃત્યુ પામે.” એમ વિચારી મીઠાં વચનથી બેલાવતે તે તેણીને કીશંબી નગરી લા.
આ સુંદર બાલાને જોઈ પેલા ઉંટવાળાની સ્ત્રી ભડકી. રખેને આ મુઓ આને પોતાની સ્ત્રી બનાવે !” તેણીએ તાડુકીને કહ્યું “મુઆ ! તું આને હાલ ને હાલ બજારમાં વેચી આવ; નહિંતર હું રાજાને ફર્યાદ કરવા જાઉં છું.”
ભયથી વ્યાકુળ થયેલ ઉંટવાળો વસુમતીને બજારમાં વેચવા માટે ઉપાડી લાવ્યા. એ અરસામાં ધનાવહ નામને શાહુકાર ત્યાં આવી ચડ્યા. વસુમતી ઉપર તેની નજર પડતાં મનમાં અમુક નિશ્ચય કરી બહુ મૂલ્ય આપીને તેને પિતાને ઘેર લઈ ગયે.
પિતાને ઘેર તેડી લાવી ધનાવહ શેઠે તે બાળાને પૂછયું. વત્સ! તું કોની આળા છે? તારા કુટુંબીઓ કેણ છે? તેમનાથી તું કેમ વિખુટી પડી? તે બધું ભય પામ્યા વગર કહે. તું મારી પુત્રી જ છે એમ જાણજે.”
ધનાવહ શ્રેણીનાં વચન સાંભળી વસુમતી શું જવાબ આપે? પોતાના કુલની મહત્તા આવે સમયે કહેવી તેને ઠીક ન લાગવાથી બાળ મૌન રહી. અધોમુખે ભૂમિ ખોતરવા લાગી.
શ્રેષ્ઠીએ પિતાની સ્ત્રી મૂળાને કહ્યું. “આ આપણું પુત્રી છે માટે યત્નથી એનું પાલન કરવું.” પોતાના સર્વ માણસોને
એ આજ્ઞા સંભળાવી દીધી. બાળા વસુમતી પિતાના ઘરની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com