________________
અપમાન.
(૩) “રાજકુમારી ! તારું કહેવું ઠીક છે, છતાં અત્યારે તે તમારી પાસે એક મહત્વના કાર્યપ્રસંગે હું આવી છું.” કઈક મૃદુ હાસ્ય કરતી તાપસી બેલી.
“અને તે મહત્વનું કાર્ય ?” એણું કે જે સુજેણાની નાની બહેન હતી તે બેલી.
તમારી સાથે ધર્મચર્ચા કરવાનું !” એમ ” મુજેઠા બેલી.
બહેન ! જગત બધું જમણમાં ભૂલું ભમે છે. કેઈ માથું મુંડાવે છે તો કેઈ લેચ કરે છે, કોઈ જટા વધારે છે તો કઈ જ્ઞાનક્રિયાથી રહિત મેલાઘેલાપણામાં જ ધર્મ માને છે. આવી બાહ્યા અનેક પ્રકારની ક્રિયામાં તને શું ધર્મ લાગે છે બહેન?” તાપસીએ મંગલાચરણ કરતાં ધર્મ ચર્ચાની શરૂઆત કરી.
ત્યારે તમે શેમાં ધર્મ માને છે?” કનીયશા રાજકુમારી ચેલ્લણએ પૂછ્યું.
સાંભળ! ધર્મ તે શૌચમૂલ તે જ કહેવાય. સ્નાન એ જ ધર્મ છે. સ્નાન કરવાથી જેમ શરીરની શુદ્ધિ થાય તેમ આત્માની પણ શુદ્ધિ થાય; માટે જ શાસ્ત્રકારોએ ગંગા, ગમતી, રેવાજી, સરસ્વતી વગેરેના પવિત્ર જળમાં સ્નાન કરવાની આજ્ઞા કરેલી છે. એ પવિત્ર જળના સ્પર્શથી આપણાં
-
૧ નાની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com