________________
અશરણુના શરણું :
( ૯) નહોતું, એવા શશીકારીની હાક જેમકેશરીસિંહ સાંભળે તેમ સાંભળી હસ્યા. “અરે તું કેણુ?” વિસ્મય પામ્યા.
હું કેણુ? શું મને નથી ઓળખતે? મારા બાહુબળથી હમણાં જ તને ઓળખાણ આપું છું. આ થમરચંચા નગરીના સ્વામી અમરપતિ, વિશ્વને વિષે અસહ્ય પરાક્રમવાળા મને તું ક્યાંથી જાણે? પર્વત ઉપર કાગડાની જેમ તું અહિં ઘણા કાળથી રહ્યો છે. આવા માખણયાઓથી તું ભેળવાઈ ગયા છે પણ જે હવે કે તારા શું હાલ થાય છે.?” ચમરપતિએ ભયંકર પરિઘ આયુધ ઇંદ્રના ઉપર ઉગામ્યું.
જ્ઞાનરૂપ નેત્રથી આ ચમરેંદ્રને જાણ ક્રોધથી ધમધમતા શક બેલ્યા. “અરે ચમર ! તું નાસી જા ! નાસી જા ! મૂખ આ તને શું સૂઝયું? ચાલીચલાવી કાળના મુખમાં પડવા આવ્યો? હજી તે હમણું જ ઉત્પન્ન થયે છે, દેવતાનાં સુખ ભોગવી એટલામાં શું તું કંટાળી ગયે? તે લે તારી ઉદ્ધતાઈને બદલે !” સહમપતિએ તરતજ બ્રગુટી ચડાવી વજ હાથમાં લીધું. એ સોહમપતિની ક્રેધથી ધમધમતી ભયંકર આકૃતિ, અગ્નિની જવાળાઓ પ્રગટાવતું એ વજ જોતાં જ ચમર ડઘાઈ ગયે. પ્રલયકાળના અગ્નિ સમું એ વજી શકે અમર ઉપર છોડ્યું.
સમસ્ત દેવતાઓને ત્રાસ ઉત્પન્ન કરતું વજ પેલા ચમરપતિ તરફ દોડયું. એ વજન જેવાને પણ અસમર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com