________________
(૭૮)
મહાવીર અને શ્રેણિક લાગ્યા, શક્રપતિનું સૈન્ય અને સેનાપતિઓ તે એને જોઈ પલાયન કરી ગયા, સેમ, યમ, વરૂણ, કુબેર આદિ દિગપાળે પણ નાશભાગ કરતા સંતાવાની જગ્યા શોધવા લાગ્યા. શદેશના આત્મરક્ષક દેવતાઓ કે છડીદાર દેવતાઓ કઈ પણ આ અસુરના વેગને અટકાવી શક્યા નહિ. એને જોતાં જ બિચારા ભયના માય ડઘાઈ જ ગયા. બીજા ત્રાયઅિંશત દેવતાઓ
અરે આ કોણ? અહીં કેમ આવ્યો?” એમ બોલતા ચમરપતિને જોઈ વિસ્મય પામી ગયા–આશ્ચર્યમાં Úભાઈ ગયા. ઇંદ્રની સમાન એશ્વર્ય શકિતવાળા ઈદ્રિના સામાજિક દેવતાઓ આ ભયંકર મૂર્તિને જોઈ આયુધો સંભાળવા લાગ્યા. એને જવાબ આપવાને, એને ગર્વ ઉતારવાને તૈયાર થઈ ગયા. એ સામાજિક દેવતાઓએ કેપથી જોયેલે ચમરપતિ વેગથી સુધર્મા સભામાં ધસી આવી એક પગ પૃથ્વી-વેદિકા ઉપર સ્થાપન કરી બીજે ચરણ સુધર્મા સભામાં મુ. પિતાના મુદ્દગાર નામના આયુધવડે ઈકીલને ત્રણ વાર તાડન કરી ભયંકર ભ્રગુટી ચડાવી ક્રોધથી ધમધમતે અમર છે . “હે ઈંદ્રઆવા ખુશામતીયા દેવતાઓની સેબતમાં પડી મારી શકિતને નહિ જાણો અદ્યાપિ તું મારા માથા ઉપર ચરણ રાખી રહ્યો છે, પણ હવે હું તને મારાથી પણ નીચે પાડી દઈશ–તારે ગર્વ બધે ઉતારી દઈશ.”
. જેમણે પ્રથમ કેઈવાર આવું કઠેર વચન સાંભળ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com