________________
છે અહિં કાઇના બાપની ?
( ૩૨૭ )
“ ભલે ખુશીથી માંગ, અહીંથી છુટા થવા સિવાય તુ જે માગીશ તે આપીશ.”
“ તા સાંભળેા ત્યારે, તમે અનિલગિરિ હાથી ઉપર મહાવત થઈને એસા, હું શિવાદેવીના ખેાળામાં એસુ અને અગ્નિભીરૂ રથના કાષ્ટની ચિતા મનાવા, એ ભડભડ ચિતામાં આપણું પ્રવેશ કરીએ. ”
અભયકુમારની આવી માગણી સાંભળી પ્રદ્યોતરાજા સડક થઇ ગયા–ખેદ પામ્યા. તેની માગણીને આપવાને અસમર્થ પ્રદ્યોત રાજા એહ્યું. “ ભાઇ ! તારી માગણી પ્રમાણે વવા હું અસમર્થ છું; પણ તને આજથી હું' મુક્ત કર્ છે.'
,
પેાતાના અધીખાનામાંથી અક્ષયકુમારને મુકત કરી લેટ વગેરે આપી રાગૃહી તરફ વિદાય કર્યા, ચાલતી વખતે પ્રદ્યોત રાજાને કહ્યું કે- રાજન ! તમે તેા મને છળ કરીને પકડી લાવ્યા હતા, પણ હું ધાળે દિવસ, ખરે ખારે, ભરઅજારમાં નગરીની વચમાંથી ‘હું રાજા છું ” એવા તમારા પાકારા છતાં હું તમને હરી જઇશ.” એમ કહી અભયકુમાર અનુકમે રાજગ્રહી નગરીએ આવ્યા.
કેટલેક સમય વચમાં પસાર થયા, અન્યદા ગણિકાની એ સુંદર પુત્રીઓને સાથે રાખી અભયકુમાર વિષ્ણુકના વેશ ધારણ કરી આવતી નગરીમાં આવ્યા. રાજમાર્ગ ઉપર એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com