________________
મકરણ ૪૦ મુ. છે બુદ્ધિ ફાઇના આપની
એક દિવસે અવ તીનગરીમાં મરકીના ઉપદ્રવ વધી પડ્યો. એ મરકીના ઉપદ્રવથી ત્રાસિત થઈ ગયેલી પ્રજાને બચાવવા પ્રદ્યોત રાજાએ અનેક પ્રયત્ના કર્યો, પણ એકે પ્રયત્ન એના સલ થયા નહિ ત્યારે પ્રદ્યોત રાજાએ અભયકુમારને કહ્યું. અભયકુમાર ! આ મરકીના ઉપદ્રવ શી રીતે શાંત થાય ?
''
ce
પ્રદ્યોતના જવામમાં અભયકુમારે કહ્યું, “રાજન ! તમે અન્ત:પુરમાં જાએ ત્યારે તમને દૃષ્ટિથી જે રાણી જીતી લે તેનું નામ મને આપજો, ’
રાજા અંત:પુરમાં ગયા તે સમયે બધી રાણીએમાં શિવાદેવીએ તેને દ્રષ્ટિથી જીતી લીધા, તેથી અભયકુમારને વાત જણાવી. અભયકુમારે કહ્યું. એ મહારાણી શિવાદેવી બળીબાકુલાથી ભૂતાદિકની પૂજા કરે, અને જે ભૂત શીયાલરૂપે સામે આવે અથવા આવીને બેસે તા તેના મુખમાં દેવીએ પેાતાના હાથે એ બળી નાખવા. ”
શિવાદેવીએ તે પ્રમાણે કર્યું, અને ઉત્પન્ન થયેલી મહામારી શાંત થઇ ગઇ, રાગની શાંતિ થવાથી રાજ્યએ ચેાથું વરદાન આપ્યું. ચાર વરદાન ભેગા થવાથી અક્ષયકુમારે માગણી કરી. “ રાજન ! એ ચારે વરદાન સાથે મળવાને ઇચ્છું છું.
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com