________________
સાયને માર્ગે
(૧૮૩) “અરે મહારાજ! એ તમારી યુવતીએ, એ તમારું સામ્રાજ્ય, એ કકુરાઇ, એ વૈભવ મને શું કામના? તમે પોતે જ પ્રથમ તે અનાથ છે ત્યાં મારા નાથ તે તમે કેવી રીતે બની શકવાના હતા?”
. એ અનાથી મુનિનાં વચન સાંભળી શ્રેણિક ચમક. “અરે મુનિ ! તમે આ શું બોલે છે? શું હું અનાથ છું? સેંકડે સ્ત્રીઓને હું નાથ છું. અનેક હસ્તીઓ, અો અને
ને હું માલેક હોવાથી સનાથ છું. લાખો માણસોનું રક્ષણ કરનાર હું પોતે હેવાથી હું તેમને નાથ છું. આ મગધની સામ્રાજ્ય લક્ષમીને હું નાથ છું. કહે હું અનાથ કેવી રીતે છું?”
“ છતાંય મહારાજ ! તમે અનાથ છે. તમારે ત્યાં ભલે મગધની લક્ષ્મી હોય કે બધી દુનિયાની લક્ષ્મી કાં ન હોય, છતાંય તમે અનાથ !”
અસંભવ! અસંબંધ! મુનિવર એ કેવી રીતે ?”
“એ તમારી સમૃદ્ધિ, સત્તા, ઠકુરાઈ વગેરેના તમે નામના જ નાથ-માલેક છે. વસ્તુત: એ બધાના કાંઈ તમે ખરેખરા માલેક નથી સમજ્યા?” - “જ એમને ખરેખર અને સાચા માલેક છું. મારી સીએને હું શું નાથ નથી? આખા મગધદેશને શું હું નાથ
નથી? મુનિવર ! તે બધું શું તમને ઇંદ્રજાળ જેવું લાગે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com