________________
( ૬ )
મહાવીર અને શ્રેણિક.
ક્રમ કરે છે ? એવા ખાટા ઉપદેશથી લાળા લેાકેાને ભરમાવી તું આડે માગે ઉતારે છે જેથી, તુ પણ ભવસાગરમાં ડૂબે છે ને ખીજાઓને પણ ડૂબાવે છે.
""
સુષ્ઠાનાં વચન સાંભળી તાપસી નિરૂત્તર થઈ ગઈ. એને નિરૂત્તર થયેલી સમજી દાસીએ પરસ્પર તાલી દુઇ હૅસી પડી. રાજકુમારીના વિજય થયેલા માની દાસી તાપસીની મશ્કરી કરવા લાગી. “ જોને બિચારી ઉપદેશ કરવા આવી છે તે ?”
“ એ તે આપણી રાજકુમારીઓને ચેલી કરવા આવી છે પાતાના ધર્મ સભળાવા આવી છે. ” વળી બીજી એક દાસી મેલી.
66
અરે ! એને બહાર કાઢો, બહાર કાઢા!” ત્રીજી ખેાલી. દાસીઓએ એની ઠઠ્ઠા મશ્કરી કરવા માંડી. “ ઉઠે ! ઉઠે! બાઈ ! હવે કયાં લગી અડ્ડો જમાવવા છે ?
,,
તાપસી એક તેા વાદમાં પાતે હારી ગઇ ને ઉપરથી અપમાન ! જડભરત જેવી અનેલી ગરીબ અચારી તાપસી એટલી બધી મુઝાઈ ગઈ કે શુ કરવુ અને શુ નહી તેની અને ખબર પડી નહીં.
દાસીઓએ તાપસીને ગળચીમાંથી પકડીને રાજગઢની બહાર કાઢી મૂકી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com