________________
અધ:પતન
ગ્યાએ નૂતન સુંદર પ્રાસાદ ઉભા કરવાનુ કાઇને સૂઝયું નિહ.
ત્યારે શું ભારતમાં કાઈ વીરનર નહેાતા ? શું કાઈ સાહસી કે પુરુષાથી આય - પુત્ર નહાતા? આવા પ્રશ્ન જે અમારી પાસે લાવવામાં આવે તા અમે માત્ર એટકુંજ પૂછીશું કે આ વીરપ્રસવિની ભારતભૂમિમાં વીર પુરુષના કદાપિ અભાવ થયા હાય, એમ ઇતિહાસમાં બતાવશેા ? કાસીમે જ્યારે સિંધપ્રદેશ ઉપર હલ્લો કર્યાં હતા, ત્યારે તે હિંદુઓનું દૈવી વીરત્વ જોઇ આશ્રમુગ્ધ થઇ ગયા હતા. હિંદુસેનાને કચ્ચડ ધાણુ નીકળી જવા છતાં પણ તાખેદાર બનીને જીવનદાન મેળવવાની દુર્ભુદ્ધિ કાને તે સમયે સૂઝી નહાતી. લાહારના રાજા જગાળ મહમદ્વારા પરાજિત થઈ ચૂકયા છતાં પણ તેણે પરાજિત અને અપમાનિતપણે જીવતા રહેવાનુ કાઇ પણ સરતે સ્વીકાર્યું નડતું અને પુત્રના હાથમાં પેાતાનુ રાજ્ય સોંપી દઇ રાજવેશ ધારણ કરી, અલૌકિક સાહસપૂર્વક ધીર-શાંતભાવે જવલંત અગ્નિકુંડમાં કૂદી પડીને પેાતાની ઈચ્છાપૂર્વક ભસ્મીભૂત થઇ ગયા હતા ! આવું સાહસ અને આવા દૃઢ સંકલ્પ પૃસ્ત્રીના કાઇ પણ ભાગમાં કાઇએ દર્શાવ્યા હાય, એવું ઇતિહાસમાં દર્શાવી શકશે ? અકબરના સમયપત હિંદુઓનુ` સાહસ એટલું બધું પ્રસિદ્ધ હતું કે કહેવતામાં પણ તે હિંદુ–સાહસની પ્રશંસા થયા વિના રહેતી નહિ. તે યુગમાં પણ જ્યારે ક્રાઇ મહાન યુદ્ધમાં સંપૂર્ણ પરાક્રમ દર્શાવવાની મુસલમાન સૈનિકાને જરૂર પડતી ત્યારે તેઓ કહેતા કે, “ આજે અમે હિંદુઓની માફ્ક યુદ્ધમાં ઉતરીશું.” વસ્તુતઃ અકખરના સમયમાં પણ શું હિંદુઓએ કઇ ઓછું પરાક્રમ દાખલ્યુ' છે ?
ત્યારે શું પઠાણાના આક્રમણુની સાથેજ હિંદુ રાજ્ય અને હિંદુ સત્તા સ્મૃતિ થઇ ગઇ હતી, એમ તમે કહેવા માગેા હા ? ના, અમે એમ પણ કહેતા નથી કહી શકતા નથી. કાસીમ સિધુ દેશ ઉપર ચડી આવ્યા ત્યાંસુધી ( ઈ સ૦ ૭૧૨ પર્યંત ) સમગ્ર ભારતમાં કેવળ હિંદુ રાજ્યજ પ્રવતું હતું. સિંધ પ્રદેશ પણ પુનઃ હિંદુઓએ પેાતાને સ્વાધીન કર્યાં હતા. (૪૦ સ૦ ૮૨૮ ) મતલબ કે મહંમદના હલ્લા સમયે પણુ ( ૪૦ સ૦ ૧૦૦૧ ) સમગ્ર ભારતદેશ હિંદુ રાજ્યથી પરિપૂર્ણ હતા. મહમદ માત્ર પંજાબના અમુક ભાગજ પાતાની સ્વાધીનતામાં લઇ શકયા હતા. ત્યાર ખાદ મહમધેરીના છેલ્લ! હલ્લા સમયે (૪॰ સ ં ૧૧૯૩) ઉષ્કૃત ભાગ સિવાય સમસ્ત ભારતવર્ષ હિંદુ રાજ્યમય હતા. પાછળથી ધીમે ધીમે એકે એકે હિંદુ રાજ્યા નિ`ળ અને નષ્ટ થવા લાગ્યાં અને તે રાજ્યે મુસલમાનના હાથમાં જવા લાગ્યાં. બિહારનું હિંદુ રાજ્ય ૪૦ સ૦ ૧૧૯૭ માં મુસલમાન રાજાના હાથમાં ગયું હતું. ઇ॰ સ૦ ૧૧૯૯ માં પશ્ચિમ બંગાલ જો કે મુસલમાનેાની સત્તાતળે આવી ગયા હતા, તાપણુ ત્યાર પછીનાં ૧૨૦ વર્ષોંપત પૂંગાલ પોતાની સ્વાધીનતાનું રક્ષણ કરી રહ્યો હતા; અને છેવટે ની સાલમાંજ મુસલમાન રાજાને આધીન થયા હતા. કાલિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
૧૯