________________
અસ્તાચળે
૩૦૧
માનસ' પણ ખુશરૂના મામા થતા હતા. તેઓ ખંને જણા સલીમના દુરાચારથી હુ સારી રીતે વાકેફ્ હતા. સમ્રાટ પાતે પણ સલીમને ચાહતા નથી, એ વાત . પણ તે બહુ લાંબાકાળ પૂર્વે જાણી ચૂકયા હતા; આથી તેમણે ખની શકે તા ખુશનેેજ મખરની રાજગાદી આપવાના સંકલ્પ કર્યાં. આજ`ાકાએ અમાત્યાની સભામાં ખુશરૂની તરફેણ કરનારા એક ઠરાવ રજુ કર્યાં; પણ મુખ્ય મુસલમાન અમાત્યા તેની વિરુદ્ધ પડયા. સલીમ હિંદુપ્રત્યે વિદ્રેષ દર્શાવી તથા અખરની ઉદાર નીતિનુ` ઉલ્લંધન કરી, મુસક્ષમાન સમાજમાં બહુ પ્રશંસાપાત્ર તથા ભક્તિપાત્ર થઈ પડયા હતા, એ વાત અમે પૂર્વે કહી ગયા છીએ. તેમાં પણ જ્યારે તેણે અમુલ ઝલનું ખૂન કર્યું. ત્યારે ઉકત મુસલમાન સરદારોની ભકિતમાં ઓર વધારા થયા. તેમણે નિશ્ચય કર્યાં હતા કે જો સલીમ મેાગલસામ્રાજ્યના અધિપતિ અને તા મુસલમાનાની સત્તા પુનઃ ભારતવર્ષમાં સ્થાપિત થયા વગર રહે નહિ. સલીમ પણ પેાતાના પિતાની રાજનીતિને ઉલટાવી નાખવાના ઉત્સાહ પ્રદર્શિત કરી ચૂકયા હતા. આ સધળાં કારાને લીધે મુસલમાન આગે. વાનાએ સલીમની તરફેણમાં પેાતાની સત્તાના અમલ કરવા માંડયા. આજીજ ક્રાકા તથા રાજા માનસિંહ વાયુની ગતિની વિપરીતતા સમજી ગયા, તેથી તેમણે પેાતાની સંકલ્પરૂપી નૌકાના સઢા પાછા ખેંચી લીધા; છળ-×પચ કે દાવ-પેચથી પોતાના મનેાથા સિદ્ધ કરવાની તેમણે પ્રવૃત્તિ ન કરી.
સમ્રાટ અક્બર્ માતને બિછાને પડયા છે, એમ સાંભળી પ્રાયઃ સધળા અમાત્યા સલીમના વાસભવનમાં એકઠા થયા અને સલીમને સમ્રાટનુ નામ આપી પેાતાના તરફની મુખારકબાદી આપવા લાગી ગયા. હવે પછી સલીમનેજ રાજગાદી મળશે, એમ માની તે આમાઇઉત્સવ કરવા મંડી પડયા ! રાજા માનિસંહ તથા આછજકાકાએ પાતાની વિરુદ્ધ હિલચાલ કરી હતી, એ વાતની સલીમને ખબર મળી ગઇ હતી, છતાં આછજકાકા જ્યારે સલીમની પાસે હાજર થયે ત્યારે સલીમે ઉભા થઈને ભારે આદર-સત્કારપૂર્વક તેને આવકાર આપ્યા. આ આમેદઉત્સવમાં એક માત્ર રાજા માનસિહજ હાજર થયા નહોતા. આથી સલીમે રાજાને ખેલાવી લાવવા એક અમાત્યને રવાના કર્યાં. રાજા જ્યારે ત્યાં હાજર થયા ત્યારે સલીમે તેને પણ પુષ્કળ માન આપ્યું અને તેના સદ્ગુણુની તથા વીરત્વની ખૂબ પ્રશંસા કરી તેની પ્રીતિ મેળવી લીધી.
આજે ૪૦ સ૦ ૧૬૦૫ ના અટાબર માસની ૧૫ મી તારીખ છે. રાજમહેલ શાક અને વિષાદની છાયાવડે આચ્છાદિત થઇ ગયા છે. સમ્રાટના વ્યાધિએ ગંભીર રૂપ પકડયું છે, એવા સમાચાર સાંભળી અસંખ્ય પ્રજાજના બહાર મગણામાં સાભ્રુવદને ચિંતાતુરપણે બેસી રહ્યાં છે. જે મહાવૃક્ષની સુક્ષીતળ છાયાતને તે અન ત સુખ તથા શાંતિના ઉપભેાગ કરી રહ્યા હતા, તે મહાવૃક્ષને કાળના
Shree Sudharmaswathi Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com