SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ સમ્રાટ અકબર વિવાહ કરશે તે। તેને પ્રાપ્યુદંડની સપ્ત સજા કરવામાં આવશે. અત્યારે પણ બિઠ્ઠારમાં, ઉત્તર-પશ્ચિમમાં તથા પંજાબમાં હિંદુ મુસલમાનની સાથે એક માસન ઉપર બેસીને પાન-સોપારી ખાય છે અને પાણીવાળા હુકા પીએ છે, કેટલેક સ્થળે હિંદુ અને મુસલમાન એકજ ધરમાં વસે છે, એકજ ધરમાં રસાઇ તથા ભેાજન પણ કરે છે. “ લાલા " વગેરે અનેક હિંદુ મુસલમાનધમનાં રીત-રિવાજોને ” માન આપે છે. હિંદુ મુસલમાનના મહેારમના ઉત્સવમાં ભાગ લેતા ઘણીવાર નજરે પડે છે. અનેક હિંદુ પ્રસિદ્ધ કમરાની માનતા રાખે છે અને પેાતાની પ્રષ્ટિસિદ્ધ થયેથી માનતા ચડાવવા જાય છે. પીરની, ગાઝીની તથા ખીજા પ્રસિદ્ધ મુસલમાન મહાત્માઓની પૂજા કરતા હિંદુઓને અમે જોયા છે. બીજી તરફ કેટલાક મુસલમાન પણ કાશીની યાત્રાએ જાય છે અને ત્યાં દશાશ્વમેધધાટ ઉપર તથા શીતલાદેવીના મંદિરમાં કુકડાના ભાગ આપે છે. હિંદુએ માનેલી લક્ષ્મીદેવીની પણુ કેટલાક મુસલમાની પૂજા કરે છે. ઢાળીના દિવસેામાં પણ મુસલમાને આનંદપૂર્વક ભાગ લે છે. આવી રીતે અનેક સ્થળે વધતા—ઓછા પ્રમાણમાં હિંદુએએ મુસલમાનિરવાજોના તથા મુસલમાનાએ હિંદુરિવાજોને સ્વીકાર કર્યો છે. અતિ નિકટની ક્રાઇ સગી કન્યા સાથે લગ્ન કરવાનું મુસલમાનેએ બંધ કર્યુ છે. તથા પુત્ર વારસદાર હાય ત્યાંસુધી કન્યાને કે સ્રીતે વારસા નં આપવાનું મુસલમાનાએ શરૂ કર્યું છે, એ સધળા પ્રતાપ િંદુના રિવાજોને છે એમ કહેવાની જરૂર નથી. ભારતવર્ષના કેટલાક મુસલમાના પરમ ભક્તિભાવપૂર્વક રાધા-કૃષ્ણનાં સ્તાત્રા ગાય છે. ભારતવાસીઓની શારીરિક સ્થિતિવિષે તમે કદાપિ વિચાર કર્યાં છે ? આ દેશની તરુણી બાલ્યાવસ્થામાંજ માતા બની બેસે છે અને યૌવનાવસ્થા ભાગમા પડેલાંજ વૃદ્ધાસમાન બની જાય છે, તેનું શું કારણુ ? યૌવનની સીમામાં હજી પગ મૂકે તે પહેલાંજ આપણી કન્યાએ એક ધરડી સ્ત્રી કરતાં પણ વિશેષ નિ`ળ ખની જાય છે તેનું શું કારણ ? આ દેશની સ્ત્રીઓને મોટા ભાગ ખાલ્યાવસ્થામાંજ મરણને શરણ થાય છે અને નાની ઉંમરમાં પ્રસવની વેદના અનુભવી અકાળે મૃત્યુ પામે છે, તેનું શું કારણ હાવુ જોઈએ, તેના તમે કદિ વિયાર કરી જોયા છે ? ભાગયોગે કાઈ અલ્પવયની બાળા સુવાવડમાંથી સહિસલામત ખેંચી જાય છે તાપણુ તે સબળ કે દીધાયું થઇ શક્તી નથી, તેનું શું કારણુ હશે ? અમે અમારી ખાલ્યવસ્થામાં જેવા બળવાન અને કદાવર મનુષ્યા જોયા છે તેવા બળવાન અને મજબૂત મનુષ્યેાનાં દર્શન વમાનકાળે દુર્લભ થઇ પડયાં છે ! તે મહા ખળવાળા પિતાના પુત્રો પણ આજે નિર્બળ અને કાયર બની ગયા તેનુ શું કારણુ હશે ? આટલા બધા ફેરફાર અકસ્માત કેવી રીતે થઇ ગયા ! તમે કહેશે કે મેલેરીઆ આદિ રાગાને લીધે, અમે પૂછીએ છીએ કે જે દેશમાં Shreemi cyano handar Umara, Surat *www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy