________________
{૭}
સમ્રાટ અક્બર
એવા પણ અનેકાને વિશ્વાસ બેસી ગયા હતા. સમ્રાટ પોતે ધારે તેા પેાતાની દૈવીશકિતના પ્રતાપે દુચ્ચું કિલ્લા રમતવાતમાં સર કરી શકે છે, અને શત્રુની સેનામાં મહા ભયંકર રોગો ઉત્પન્ન કરી શકે છે, એમ તેના કેટલાક શત્રુએ ધારતા હતા. સમ્રાટ જે સ્થળે પડાવ નાખતા તે સ્થળે નિત્ય હજારા મનુષ્યા તેના દર્શીને આવતાં. કેટલાંક રાગીઓ હાથમાં પાણીનું પાત્ર લઇ અકબરની પાસે તે મત્રાવા આવતાં. અકમર તે પાણીને માત્ર એક ઝુંક મારતા, આથી પાણીમાં અદ્ભુત સામ` આવી જતું અને ગમે તેવા રાગીના કઠિન રાગને દૂર કરી શકતું, એમ અજ્ઞાન મનુષ્યા માની લેતાં. મનુષ્યના સધળા પ્રકારના મનોરથા સિદ્ધ કર વાતે માત્ર એક સમ્રાટ અક્ષરજ સમ છે, એમ અનેકા માનવા લાગ્યા હતા. એને લીધે સંખ્યાબંધ મનુષ્યા ખાનગીમાં તથા જાહેરમાં સમ્રાટની પાસે સક્ળતા અર્થે પ્રાર્થના કરતાં. પુત્રપ્રાપ્તિની કામનાવાળાં કેટલાંક કુટુંબે સમ્રાટની માનતા રાખતાં અને તેની કૃપા પ્રાપ્ત થાય એવી પ્રશ્વરસ્તુતિ કરતાં. કેટલીકવાર તેમની પ્રાથનાએ સફ્ળ થતી અને તેથી અનેક પ્રકારની ભેટા સમ્રાટના ચરણમાં અણુધારી આવી પડતી.
સમ્રાટ હિંદુ–મુસલમાનેાને સંમિલિત કરી ઉભયનું મહા કલ્યાણ કરવા પૃચ્છતા હતા. ભારતવને તે મહાશકિતશાળી દેશ ખનાવવા માગતા હતા. તેના એવા ગંભીર ઉદ્દેશ સંકુચિત વિચારવાળા અનુદાર માલવીએ સમજી શકે એવી આશા રાખવી નિષ્ફળ હતી. તેમના હૃદયમાં સ્વદેશહિતષિતાને સ્થાન નહાતું, તેથી તેઓ સમ્રાટનુ યથાર્થ સ્વરૂપ સમજી શકયા નહાતા. તેમણે સમ્રાટની સામે પ્રતિકૂળતાવાળું વન ચલાવવા માંડયું હતું. સમ્રાટને ગમે તે પ્રકારે હેરાન કરવા એવા તે માલવીઓએ નિશ્ચય કર્યા હતા. સમ્રાટે કેટલાક મૌલવીને મકકા ખાતે માકલી દીધા હતા. કેટલાક મૌલવીએ રાજદ્રોહી બની સમ્રાટની સામે અળવા ઉઠાવવાને તૈયાર થઇ રહ્યા હતા; એટલું જ નહિ પણ સમ્રાટ અક્બર જેવા વિધમી ઓની સામે ખળવા ઉઠાવવા એ ધ`સગત અને ઇશ્વરની પૃચ્છાને અનુકૂળ છે, એવા ભાવતા તેમણે સાધારણ મુસલમાનસમાજને ઉપદેશ આપ્યા હતા. આથી કેટલાક મુસલમાનેએ એકત્ર થઇ અળવાની જે હાળી સળગાવી હતી તેનું પરિણામ શું આવ્યું એ વાત અમે પાછલાં પ્રકરણામાં કહી ગયા છીએ. સમ્રાટ એવા ખળવાથી લેશ પણ ગભરાયા નહાતા. ભારતવર્ષના કલ્યાણુ અર્થે તેણે જે ચેાજના ઘડી કહાડી હતી તેના અમલ કરવામાં તે નિળ બન્યો નહાતા. મળવા શાંત કરતી વેળા સમ્રાટ પાતાના દુશ્મનાને પરમ મિત્રભાવે જાણે નીચેના શબ્દો કહી રહ્યો હાય, અને એ શબ્દો સીધા અમારા કાનમાં પ્રવેશતા હાય, એવા અમને ક્ષણુભર ભાસ થઇ આવે છે ! સમ્રાટ કહેતા કે “ તમારે આ પ્રમાણે સદાને માટે દુર્ગતિમાં પડયા રહી, કલેશકુસ પમાં અને પરસ્પરની તલામાંજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com